Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં કોંગ્રેસની હેટ્રીક !

ભાષા
P.R
કોંગ્રેસે દિલ્હીમાં લોકસભાની તમામ બેઠકો જીતી ભાજપના સૂપડા સાફ કરી નાખ્યા છે. દિલ્હીની સાતે સાત બેઠકો જીતવાની કોંગ્રેસે અહીં હેટ્રીક નોંધાવી છે. અગાઉ 1971 તથા 1984માં પણ તમામ બેઠકો જીતી હતી.

1952 માં લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ચાર લોકસભા બેઠકો હતો જેમાં કોંગ્રેસે ત્રણ બેઠકો પર કબ્જો જમાવ્યો હતો જ્યારે એક બેઠક ઉપર કૃષક મઝદુર પ્રજા પાર્ટીની ઉમેદવાર સુચેતા કૃપલાનીનો વિજય થયો હતો. દિલ્હીમાં લોકસભાનું પ્રતિનિધિત્વ કરનાર કૃપલાની પહેલી મહિલા ઉમેદવાર હતી.

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments