Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમે સત્તા માટે નથી - અમરસિંહ

ભાષા
સોમવાર, 18 મે 2009 (17:38 IST)
P.R
એક તરફ કોંગ્રેસ નવી સરકારમાં સપા રાજદ અને લોજપાને સમાવવા જઇ રહી છે ત્યારે ચોથા મોર્ચાના આ ત્રણેય સહયોગીઓએ એક બેઠક બાદ કહ્યું હતું કે આ બેઠક બાદ સપા નેતા અમરસિંહએ કહ્યું કે તે સત્તા માટે નથી.

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ, અમરસિંહ તથા લોજપા અધ્યક્ષ રામવિલાસ પાસવાને પોતાની ભવિષ્યવાણીની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ સાથે એમના નિવાસે મુલાકાત કરી હતી.

આ અગાઉ કોંગ્રેસે સંકેત આપ્યો હતો કે પાર્ટીને નવી સરકારમાં માત્ર ચૂંટણી પૂર્વેના સહયોગીઓને સામેલ કરવા જોઇએ. અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રણેય દળોએ લોકસભા ચૂંટણી કોંગ્રેસની અલગ થઇ લડી હતી.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments