Dharma Sangrah

Kiss નો ​​ક્લાસ ચાલે છે? રૂમ સ્ટુડન્ટ્સથી ભરેલો હતો, ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડે એકબીજાને ગળામાં હાથ નાખી કર્યું આ કામ, વીડિયો વાયરલ

Webdunia
રવિવાર, 11 ઑગસ્ટ 2024 (14:41 IST)
social media


Viral Video- વર્ગમાં અભ્યાસ ચાલુ છે. પરંતુ પાછળની બેંચમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે. વર્ગ વિદ્યાર્થીઓથી ભરેલું છે. પણ પાછળ બેઠેલું આ કપલ કંઈક બીજું જ ભણે છે. છોકરો અને છોકરી બંને કિસ કરતા જોવા મળે છે.
તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે છોકરો અને છોકરી બંને કિસ કરવામાં વ્યસ્ત છે. છોકરીએ છોકરાના ખભા પર હાથ મૂક્યો છે. જે બાદ તે ધીમે ધીમે છોકરાને કિસ કરી રહી છે. જોકે, આ વાયરલ વીડિયો કઈ સ્કૂલ કે કોલેજનો છે તે જાણી શકાયું નથી.


આવુ જ એક વીડિયો થોડા દિવસ પહેલા નોએડા યુનિવર્સિટીથી સામે આવ્યો હતો. નોઈડાની કેટલીક યુનિવર્સિ‌ટીના સ્ટુડન્ટ્સ અવારનવાર પોતાના કારનામાને લઈને ચર્ચામાં રહે છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થી અને યુવતી યુનિવર્સિટીની નિર્જન જગ્યાએ કિસ કરી રહ્યાં છે. બંને કિસ કરવામાં એટલા મશગૂલ છે કે તેમને ખબર પણ નથી પડતી કે કોઈ તેમનો વીડિયો રેકોર્ડ કરી રહ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવવા માંડ્યા કે ક્યાં સુધી યુનિવર્સિટી પ્રશાસન મૌન રહેશે અને પોલીસ મૂક પ્રેક્ષક બની રહેશે.
 
વીડિયો વાયરલ થઈ રહ્યો છે
કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ વાયરલ વીડિયોને ધ્યાનમાં લઈને મામલાની તપાસ કરી રહી છે. જોકે, આ વીડિયો નોઈડાની કઈ યુનિવર્સિટીનો છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાકનું કહેવું છે કે આ રીતે કોઈનો વીડિયો રેકોર્ડ કરવો એ કાયદાકીય રીતે ગુનો છે તો કેટલાકનું કહેવું છે કે હવે આ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે.


123

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -પ્રેમના બંને પ્રતીકો

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

આગળનો લેખ
Show comments