Webdunia - Bharat's app for daily news and videos

Install App

#VeerSavarkar Jayanti- વિનાયક દામોદાર સાવરકરને ખાસ બનાવે છે તેમના જીવનની આ 10 વાત

Webdunia
શનિવાર, 28 મે 2022 (09:42 IST)
*વીર સાવરકરએ રાષ્ટ્રધ્વજ ત્રિરંગાના વચ્ચે ચક્ર લગાવવાની સલાહ સર્વપ્રથમ આપી હતી. જેને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદએ માન્યું. 
 
* તેને જ સૌથી પહેલા પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનના લક્ષ્ય ઘોષિત કર્યું. તે એવા પ્રથમ રાજનીતિક બંદી હતા. જેને વિદેશી(ફ્રાંસ) ભૂમિ પર બંદી બનાવવાના કારણે હેગના અંતરાષ્ટ્રીય ન્યાયાલયમાં કેસ પહૉંચ્યા. 
 
* તે પહેલા ક્રાંતિકારી હતા જેને રાષ્ટ્રના સર્વાગીણ વિકાસનો ચિંતન કર્યું અને બંદી જીવન સમાપ્ત થતા જ જેને અસ્પૃશયતા વગેરે કુરીતીઓના વિરૂદ્દ આંદોલન શરૂ કર્યું. 
 
* દુનિયાના તે એવા પહેલા કવિ હતા જેણે અંડમાનના એકાંત જેલમં જેલની દીવાલ પર ખીલ અને કોલસાથી કવિતાઓ લખી અને પછી તેને યાદ કર્યું. આ રીતે યાદ કરી 10 હજાર લીટીઓને તેણે જેલથી છૂટ્યા પછી ફરી લખ્યું. 
 
* સાવરકર દ્વારા લિખિત ચોપડી દ ઈંડિયન વૉર ઑફ ઈંડિપેંડેસ 1857 એક સનસની ખેજ ચોપડી રહી જેને બ્રિટિશ શાસનએ હલાવી નાખ્યું હતું.
 
* વિનાયક દામોદાર સાવરકર દુનિયાના એકલા સ્વાતંત્રય યોદ્દા હતા જેને 2-2 આજીવન જેલની સજા મળી. સજાને પૂરા કર્યા અને પછી તે રાષ્ટ્ર જીવનમાં સક્રિય થઈ ગયા. 
 
* તે વિશ્વના એવા પહેલા લેખક હતા જેની કૃતિ 1857નો પ્રથમ સ્વતંત્રતાને 2-2 દેશને પ્રકાશનથી પહેલા જ પ્રતિબંધિત કરી નાખ્યું. 
 
* તે પહેલા સ્નાતક હતા જેની સ્નાતપ ઉપાધિને સ્વંતંત્રતા આંદોલનમાં ભાગ લેવાના કારણે અંગ્રેજ સરકારએ પરત લઈ લીધું. 
 
* વીર સાવરકર પહેલા એવા ભારતીય વિદ્યાર્થી હતા જેને ઈંગ્લેડના રાજા પ્રત્યે વફાદારીની શપથ લેવાની ના પાડી દીધી. તેથી વકાલત કરવાથી રોકી દીધું. 
 
* વીર સાવરકર પહેલા એવા ભારતીય રાજનીતિજ્ઞ હતા જેને સર્વપ્રથમ વિદેશી વસ્ત્રોની હોળી સળગાવી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments