Biodata Maker

ફોનને કયા ખિસ્સામાં રાખવો જોઈએ? 100માંથી 100 લોકો નથી જાણતા, ખોટા ખિસ્સામાંં મુકશો તો બની જશો નપુંસક

Webdunia
સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (16:25 IST)
In which pocket should you carry smartphone - ફોનને કયા ખિસ્સામાં રાખવો જોઈએ તમે જોયુ હશે કે લોકો શર્ટના ખિસ્સામા ફોન રાખી લે છે. તમને લાગે છે કે આ ખોટુ છે. તમે ફોનને પેંટના ખિસ્સામાં રાખો છો. તમને લાગે છે કે તમે સાચું કરી રહ્યા છો. પરંતુ, તમે પણ ખોટા છો. આ એક મોટો પ્રશ્ન છે કારણ કે તેની 
 
પાછળનું કારણ ઘણું મોટું છે. ફોનમાંથી નીકળતું રેડિયેશન માનવ શરીરના અંગોને નુકસાન પહોંચાડી શકે છે. જો શર્ટમાં રાખશો તો હાર્ટમાં પ્રોબ્લેમ થઈ શકે છે અને જો પેન્ટમાં રાખશો તો પ્રાઈવેટ પાર્ટમાં પ્રોબ્લેમ થશે. તો તેને ક્યાં અને કેવી રીતે રાખવું? ચાલો કહીએ-
 
સ્માર્ટફોનના વપરાશ આટલી વધી ગઈ છે કે તેને પોતાનાથી જુદો રાખવા અશક્ય છે. લોકો દરેક સમયે તેને તેમની સાથે જ રાખે છે અને બધા લોકોની ટેવથી આટલા મજબૂર થઈ ગયા છે કે વગર કોઈ કામ પણ ફોનને સ્ક્રોલ કરતા રહે છે. ફોન જીવનના એક મુખ્ય ભાગ તો બની ગયો છે પણ આ ઘણા પ્રકારના રોગોને સાથે આવે છે. 
 
ફોનનો ઉપયોગ આટલુ વધી ગયો છે કે લોકો તેને ટૉયલેટમાં પણ સાથે લઈ જાય છે અને પાસે રાખવા માટે હમેશા તેને ખિસ્સામાં રાખી લે છે. ખાસ કરીને એવા પુરૂષો સાથે 
 
હોય છે. ઘણી વાર પુરુષો ઘરમાં રહીને પણ ફોન લોવરના ખિસ્સામાં રાખે છે અને બહાર જતી વખતે પણ રાખે છે. પરંતુ સાચે મનો પર 100 માંથી 100 માણસોને આ વાતની જાણકારી નહીં કે આવું કરવાથી શું મોટું નુકસાન થઈ શકે છે.
 
ફોન ખિસ્સામાં રાખવાના ગેરફાયદા
એક્સપર્ટના મુજબ જ્યારે વાયરલેસ નેટવર્કથી કનેક્ટેડ ફોનને તમે તમારા ખિસ્સામાં રાખો છો તો તમારા શરીરથી 2 થી 7 ગણી રેડિયેશન સહન કરવું પડે છે. અત્રે નોંધનીય છે કે ફોનના રેડિયેશનને પણ કેન્સરનું કારણ માનવામાં આવે છે. તમને જાણીને ચોંકશો કે આ રેડિએશન તમારા ડીએનએ સ્ટ્રકચરને બદલી શકે છે. તેનાથી નપુંસકતાનો ખતરો છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 
 
તેમનો કહેવુ છે કે જો તમે તમારા પેટના ખિસ્સામાં સેલફોન રાખો છો તો તેના રેડિએશન તમારા હાડકાઓ ખાસકરીને હિપના હાડકાંને નબળા બનાવી શકે છે.
 
તો પછી ક્યાં રાખીએ સ્માર્ટફોન 
તમે તમારા ફોનને કોઈ એવા ખિસ્સામાં ન રાખવુ જ્યાં તમારા કોમળ અંગ છે. તેનાથી સારુ હસશે કે કોઈ પર્સ કે બેગમાં ફોન રાખવું પણ જો આવુ નથી કરી શકતા તો પછી સેલફોનને પાછળના ખિસ્સામાં રાખો. અહીં ફોન રાખતી વખતે તેની પાછળની ભાગ ઉપર રહે જેથી તમારા શરીર તેના ન્યૂનતમ રેડિયેશનના સંપર્કમાં આવે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

આગળનો લેખ
Show comments