Webdunia - Bharat's app for daily news and videos

Install App

#indiapakistan ભારતના મિર્રાજ વરસાવતા રહ્યા બમ Pak ના F 16 રહ્યા બેદમ .

Webdunia
બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (12:49 IST)
ભારતના મિરાજ 2000  ફાઈટર જેટએ પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર બમબારી કરી. પણ આ સમયે ભારતીય જેટ પર હુમલા નહી જરી શક્યો. આવું નથી 
 
કે તેની પાસે લડાકૂ વિમાન નથી પણ તે સમયે તેમની રણનીતિને તે અંજામ નહી આપી શકયું. પાકિસ્તાનના F 16 વિમાન જોતા રહ્યા. 
 
પાકિસ્તાનના ભારતીય જેટ પર હુમલા નહી કરી શકવાના સવાલ પર રિટાયર્ડ મેજર જનરલ પીકે સહગલનો કહેવું છે કે F 16 વધારેથી વધારે 3 જેટ પર હુમલા 
 
કરી શકે છે. પણ ભારતના 12 મિરાટ્ટ જેટના પરફામેંશ પર F 16 હુમલા કરવામાં સફળ નહી થયું. 
F 16 ફાઈટિંગ ફાલ્કોન જેટને અમેરિકી એયરફોર્સએ તૈયાર કર્યું છે. આ પણ મિરાજની રીતે મલ્ટીરોલ ફાઈટર જેટ ચે. અમેરિકાની પાસે 2 હજાર પણ દુનિયા ના બાકી દેશ પાસે 2500 F 16 જેટ છે. 

આ એયરગ્રાફટથી ઘણી આધુનિક મિસાઈલ ફાયર કરી શકાય છે. તેની વધારે થી વધારે સ્પીડ 2400 કિમી દર કલાક છે. જ્યારે રેંજ 3200 કિલોમીટર છે. 
 
પાકિસ્તાનની પાસે અત્યારે F 16માં ઘણા અને ખાસ ફીચર છે. જેમ કે તેમાં ઈનબિલ્ટ અલાર્મ સિસ્ટમ છે જે દુશ્મનની ગતિવિધિના વિશે અલર્ટ કરે છે. તેમાં પણ લેજર ગાઈડેડ મિસાઈક ફાયર કરાય છે. જણાવીએ કે F 16 સુંગલ ઈંજન એયર ક્રાફટ છે અને તેમાં ફલાઈટના સમયે જ ઈંધણ ભરાવી શકાય છે. 
 
જણાવીએ કે પાકિસ્તાનના આતંકી સંગઠન આતંકી ઠેકાણા પર ભારતની કાર્યવાહીમાં ફાઈટર જેટ મિરાજ 2000નો ઉપયોગ કરાયું છે. પાકિસ્તાન પર 100 કિલોના બમ ગિરાવ્યા , જેશના ઠેકાણાને ઠાર કરી નાખ્યું
ભારતના મિર્રાજ વરસાવતા રહ્યા બમ Pak ના F 16 રહ્યા બેદમ . 
 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments