Biodata Maker

યૂપીમા કૂતરાને યુવકે બોટલથી બળજબરીથી પીવડાવ્યો દારૂ, પોલીસે કરી ધરપકડ - Viral Video

Webdunia
સોમવાર, 5 જાન્યુઆરી 2026 (16:32 IST)
કૂતરુ દુનિયાનુ સૌથી વફાદાર જાનવર હોય છે. આ જ કારણ છે કે માણસ અને કૂતરા વચ્ચે ગજબની દોસ્તી વાળી અનેક સ્ટોરી તમે સાંભળી હશે. પણ કેટલાક લોકો એવા હોય છે જે જાનવર સાથે અમાનવીય વ્યવ્હાર કરે છે. આવો જ એક મામલો યુપીના બાગપત જીલ્લામાંથી આવ્યો છે.   જ્યા એક યુવકે કૂતરાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્યો. આ મામલો રમાલા પોલીસ મથક ક્ષેત્રના કિરઠલ ગામનો છે.  
 
કૂતરાને બોટલ દ્વારા દારૂ પીવા કર્યો  મજબૂર
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી. વાયરલ વીડિયોમાં, આરોપી જીતેન્દ્ર હાથમાં બોટલ સાથે કૂતરાને બળજબરીથી દારૂ પીવડાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો રાતોરાત સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયો.


<

WATCH | UP man arrested after viral video shows him forcing dog to drink alcohol. pic.twitter.com/UTPVf4l4NZ

— The Tatva (@thetatvaindia) January 5, 2026 >
 
સામાજિક કાર્યકરોની માંગણીઓ અને પોલીસ કાર્યવાહી
વીડિયો વાયરલ થતાંની સાથે જ, સામાજિક કાર્યકરોએ તેને પ્રાણી ક્રૂરતાનો કેસ ગણાવ્યો અને કડક પોલીસ કાર્યવાહીની માંગ કરી. પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો અને વીડિયોના આધારે આરોપીની ઓળખ કરી ધરપકડ કરી. આ કેસમાં હવે વધુ કાર્યવાહી ચાલુ છે.
 
પોલીસ નિવેદન
રામલા પોલીસ સ્ટેશનના અધિકારી જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને વિગતવાર તપાસ ચાલી રહી છે. પોલીસે ચેતવણી આપી છે કે પ્રાણી ક્રૂરતાનું કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર, મહાનાયકે કર્યું મોટું રોકાણ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

આગળનો લેખ
Show comments