Biodata Maker

10 મોટી વાતો જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવે છે ખાસ

Webdunia
શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (11:09 IST)
નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની વિનમ્રતા આજે તેમના ભાષણમાં જોવા મળી. સાથે જ તેઓ જ્યારે સેંટ્રલ હોલમાં શપથ લેવા માટે પહોંચ્યા તો તેઓ હાથ જોડતા જોવા મળ્યા. તેમણે પોતાના ભાષણમાં કહ્યુ કે માટીના ઘરમાં ઉછર્યો છુ. આપણા દેશ અને આપણા સમાજની આ જ ગાથા રહી છે. 
 
- સેંટ્રલ હોલમાં પ્રવેશ કરતી વખતે તેઓ પૂર્વ રાષ્ટ્રપતિની પાછળ જ ચાલતા રહ્યા. કોઈની સામે જોયા વગર સીધા શપથ ગ્રહણ સમારંભના સ્ટેજ પર પહોંચ્યા. 
શુ મોદી વિશે તમે આટલી વાતો જાણો છો ?
- શપથ ગ્રહણ પછી મુખર્જીએ જેવી જ પોતાની ખુરશી ખાલી કરી કે કોવિંદને વિંનમ્રતા અહી પણ જોવા મળી અને તેઓ મુખર્જી દ્વારા ખુરશી પર બેસ્યા પછી રાષ્ટ્રપતિની ખુરશી પર બેસ્યા. 
 
- કોવિદે પોતાનુ સંપૂર્ણ ભાષણ હિન્દીમાં વાચ્યુ અને અનેક સ્થાન પર લખેલા શબ્દોનો વધુ સારો ઉપયોગ કરીને પોતાની રીતે વાંચતા રહ્યા 
 
- શપથ ગ્રહણ સમારંભ સમાપ્ત થયા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીથી આગળ થયા 
 
- કોવિદે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગોડા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને અન્ય નેતાઓનો અભિવાદન કર્યો
- કોવિદ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ ગયા અને તેમનું  અભિવાદન કર્યુ. 
 
- હોલના અંતમાં બેસેલા સાંસદોનું  હાથ મેળવીને અભિવાદન કર્યુ. 
 
- તેઓ ભાજપા અધ્યક્ષ અમિત શાહ ભાજપાના વરિષ નેટા મુરલી મનોહર જોશીને પણ મલ્યા. સાથે જ લાલ કૃષ્ણ અડવાણી સામે ઉભા થઈ ગયા અને ખૂબ જ નમ્રતાથી નમીને હાથ જોડ્યા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ

ગુજરાતી જોક્સ - બતાતે હૈ

કૈલાશ ખેરના લાઈવ શો દરમિયાન હોબાળો; ભીડ સ્ટેજ પર ધસી આવી; શો અટકાવવાની ફરજ પડી

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

આગળનો લેખ
Show comments