Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lok Sabha Election: બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે થંભી જશે, આ દિગ્ગજોનું ભાવિ દાવ પર છે

Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2024 (09:04 IST)
Lok Sabha Election-લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર બુધવારે સાંજે સમાપ્ત થશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપા ચીફ અખિલેશ યાદવ સહિત તમામ રાજકીય દિગ્ગજ પોતાની પૂરી તાકાત લગાવવાનો પ્રયાસ કરશે. બીજા તબક્કામાં મથુરાથી બીજેપી સાંસદ હેમા માલિની, બુલંદશહેર સીટથી વર્તમાન બીજેપી સાંસદ ભોલા સિંહ, ટેલિવિઝન સીરિયલ રામાયણમાં શ્રી રામની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલા ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા અરુણ ગોવિલ પણ મેદાનમાં છે.
 
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો ધમધમાટ આજે બંધ થશે, 26મી એપ્રિલે 89 બેઠકો પર મતદાન થશે.
 
લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 એપ્રિલે મતદાન થશે. આવી સ્થિતિમાં આજે સાંજે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે.
 
26 એપ્રિલે 13 રાજ્યોની 89 લોકસભા સીટો પર મતદાન થશે. આ બેઠકોના પરિણામ પણ 4 જૂને એક સાથે જાહેર કરવામાં આવશે.
 
મધ્યપ્રદેશ: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં વૈશાખ કૃષ્ણ પ્રતિપદાના અવસર પર 'જલાભિષેક' કરવામાં આવ્યો હતો.

<

#WATCH मध्य प्रदेश: उज्जैन के महाकालेश्वर मंदिर में वैशाख कृष्ण प्रतिपदा के अवसर पर 'जलाभिषेक' किया गया। pic.twitter.com/sJRPbnHwdK

— ANI_HindiNews (@AHindinews) April 24, 2024 >

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments