Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી 2019 : મુંબઈમાં કરિના, માધુરી સહિત અનેક સેલેબ્સે મતદાન કર્યું (જુઓ ફોટા)

Webdunia
સોમવાર, 29 એપ્રિલ 2019 (12:38 IST)
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 29 એપ્રિલના રોજ 9 રાજ્યોની 72 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચોથા તબક્કા હેઠળ નવ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં અત્યાર સુધી 22.38 ટકા મતદાન નોંધાયું છે.
 
કોણે ક્યાં મતદાન કર્યું? 
 
- ફિલ્મ મેકર મધુર ભંડારકર અને તેમની પત્નીએ રેણુએ એમએમકે કોલેજ બાંદ્રાથી વોટિગ કર્યુ 
 
- શબાના આઝમી અને જાવેદ અખ્તરની વોટિંગ પછીની તસ્વીર 

-  મથુરાથી બીજેપી લોકસભા ઉમેદવાર હેમા માલિની અને તેમની પુત્રીઓ ઈશા દેઓ અને અહાના દેઓલે વિલે પાર્લે પરથી વોટિંગ કર્યુ 
 
- અભિનેત્રી કંગના રનૌતે ખાર વોટિંગ બુથ પરથી વોટિંગ કર્યુ.  

- અભિનેતા અનુપમ ખેરે જુહુ પરથી વોટિગ કર્યુ 
- મેને પ્યાર કિયા ફેમ અભિનેત્રી ભાગ્યશ્રી અને સોનાલી બેન્દ્રે એ વિલે પાર્લે પોલિંગ બુથ પરથી વોટિંગ કર્યુ 


-
 
- અભિનેત્રી રેખાએ બાન્દ્રા પરથી વોટિંગ કર્યુ 











- અભિનેતા સલમાન ખાને પણ વોટિંગ કર્યુ 
 
 

 


- અભિનેત્રી માધુરી દીક્ષિતે જુહુના પોલિંગ બુથ પરથી વોટિંગ કર્યુ 
 
- કોંગ્રેસ ઉમેદવાર અને અભિનેત્રી ઉર્મિલા માતોડકરે બાંદ્રાના પોલિંગ બુથ પરથી વોટિગ કર્યુ 
 
- ટીવી અભિનેત્રી શોભા ખોટે એ જુહુના પોલિંગ બુથ પરથી વોટિગ કર્યુ 
-  બીજેપીના MP અને અભિનેતા પરેશ રાવલે તેમની પત્ની અને ટીવી અભિનેત્રી સ્વરૂપ સંપત સાથે વિલે પાર્લે પરથી વોટિગ કર્યુ

- બીજેપીના યુપીના ગોરખપુરના એમપી કેંડીડેટ રવિ કિશને ગોરેગાવથે વોટિંગ કર્યુ 
- અભિનેત્રી રેખાએ બાન્દ્રા પરથી વોટિંગ કર્યુ 
 
 
- માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પત્ની અંજલિ તેંદુલકર, પુત્રી સારા તેંદુલકર અને પુત્ર અર્જુન તેંદુલકરે પણ બાંદ્રાથી વોટિંગ કર્યુ. સારા અને અર્જુને પહેલીવાર વોટિંગ કર્યુ 
 
-  કરીના કપૂર ખાને પણ પોતાના વોટિંગ અધિકારનો ઉપયોગ કર્યો 



અભિનેતા અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયે પણ જુહુ પરથી વોટિગ કર્યુ 







     

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal Update - ચક્રવાતી વાવાઝોડું ફેંગલ આજે મચાવશે તબાહી, પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક રહેવાની આશંકા

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

આગળનો લેખ
Show comments