Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણ લોકસભા ચૂંટણી 2019

ભરતસિંહ ડાભી
Webdunia
મુખ્ય પ્રતિદ્વંદી - ભરતસિંહ ડાભી (ભાજપ)   જગદીશ ઠાકોર (કોંગ્રેસ) 
 
ગત વખતે ભાજપના લીલાધર વાઘેલા તથા કૉંગ્રેસના ભાવસિંહ રાઠોડ વચ્ચે ચૂંટણીજંગ થયો હતો. આ વખતે ભાજપે ભરતસિંહ ડાભી, તો કૉંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે. 
 
પાટણમાં આવેલી ઐતિહાસિક રાણકી વાવને રૂ. 100ની નવી ચલણી નોટ પર સ્થાન આપવામાં આવ્યું  હિંદુઓ માટે સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટેનું સ્થાન છે.
 
વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ આ લોકસભા બેઠક હેઠળનાં વિધાનસભા ક્ષેત્રો છે.
936818 પુરુષ, 868384 મહિલા તથા 21 અન્ય સહિત કુલ 1805223 મતદાર નોંધાયેલા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

શું તમે સૌથી ઉપરના માળે રહો છો? તો રૂમને વધુ ગરમ થતા બચાવવા અપનાવો આ ઉપાય

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગજરાતી જોક્સ - પૂજારી

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

આગળનો લેખ
Show comments