Webdunia - Bharat's app for daily news and videos

Install App

વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરતા પહેલા મોદીનો મેગા રોડ શૉ

Webdunia
ગુરુવાર, 24 એપ્રિલ 2014 (13:04 IST)

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે. મોદીના ઉમેદવાર તરીકે નોંધણીને માટે ભાજપે મોટા પ્રમાણમાં તૈયારીઓ કરી છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભાજપના પીએમ પદના ઉમેદવાર મોદીનો મેગા રોડ શૉ હાલમાં યોજાઇ રહ્યો છે. 

મોદીના ચૂંટણી વ્યવસ્થા સંભાળી રહેલા નેતાઓના મુજબ, મોદીના રોડ શોમાં આજે એક લાખથી વધારે લોકો આવ્યા છે અને હાલ આ રોડ શો ચાલુ જ છે જે નાદેસર વિસ્તારથી શહેરની વચ્ચોવચ કલેક્ટ્રેટ સુધીનો રહેશે.

ભાજપના કહેવા મુજબ, મોદીના ઉમેદવારી પત્ર પહેલા થનાર રોડ શોને માટે સ્થાનિક લોકોને તો બોલાવ્યા છે, સાથે જ પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુથી લોકોને અહીયા આવવાની અપીલ કરવામાં આવી છે. મોદીના રોડ શોની થીમ મિની ઈન્ડિયા રાખવામાં આવી છે અને આને ધ્યાનમાં રાખીને બધાજ રાજ્યોના લોકોને તેમના પારંપરિક કપડા પહેરીને આવવાનું કહેવામાં આવ્યું છે.

વારાણસીમાં 12મી મેએ લોકસભા ચૂંટણી થવાની છે. અને મોદીની ટક્કર આપવાને માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મેદાનમાં છે, તો કોંગ્રેસના અજય રાયને પણ મેદાનમાં ઉતાર્યા છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments