Webdunia - Bharat's app for daily news and videos

Install App

"24 જૂન" કાલે અંધેરી-કુર્લા અને પુણેમાં બ્લાસ્ટની ધમકી, મુંબઈ પોલીસને ફોન આવ્યો

Webdunia
શુક્રવાર, 23 જૂન 2023 (15:04 IST)
Mumbai News: આખરે યુવકએ આવુ ફોન શા માટે કર્યો હતો? મુંબઈ પોલીસ આ જાણવા માં લાગી ગઈ છે. મુંબઈ પોલીસના ઑફિસરોએ કહ્યુ કે જલ્દી જા આરોપીને રિમાંડમાં લઈને પૂછપરછ કરાશે. 
 
24 જૂનને એટલે કે કાલે અંધેરી-કુર્લા અને પુણેમાં બ્લાસ્ટની ધમકી આપી છે. સાથે જા પૂણેમાં પણ ધમાકો કરાશે. એક માણસએ મુબઈ પોલીસને ફોન કરીને આ ધમકી આપી. આ કૉલથી પોલીસમાં હોબાળો મચી ગયો. તરતા જ પોલીસએ તેમના કર્મચારીઓને એક્ટિવેટ કર્યા તે પછી પોલીસને ખબરા પડી ગઈ છે કે ધમકી આપનારો માણસ ઉત્તર પ્રદેસનો છે. 
 
મુંબઈ પોલીસા સૂત્રોના મુજબા કૉલરએ સવારે 10 વાગ્યે પોલીસા કંટ્રોલને કૉલ કરીને દાવો કર્યો કે 24 જૂનની સાંજે 6.30 વાગ્યે મુંબઈના અંધેરી અને કુર્લા વિસ્તારમાં બમા ધમાકા થશે. આટકુ જા નહી કૉલરએ કહ્યુ કે તેને બે લાખા રૂપિયા જોઈએ. જો આ રકમ તેને મળે તો તે ધમાકા રોકી શકે છે. 
 
કૉલરનો દાવો છે કે પુણેમાં પણ બમ ધમાકા થશે. આ ધમાકા તે પોતે કરાવી રહ્યો છે તેના માટે તેને 2 કરોડ રૂપિયા મળ્યા છે. જો તેને 2 લાખ મળશે તો તે પોતાના લોકો સાથે મલેશિયા જવા રવાના થશે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ફોન કરનાર ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments