Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિલીવરી પછી ક્યારે શારીરિક સંબંધ બનાવવું જોઈએ....

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2017 (16:13 IST)
ડિલીવરી પછી મહિલાને રિકવરી માટે થોડું ટાઈમ તો લાગે છે. તેથી આ એક સવાલ ઉઠે છે કે ડિલીવરીના કેટલા દિવસો પછી શારીરિક સંબંધ બનાવવું યોગ્ય થઈ શકે છે. ડાક્ટર્સ કહે છે કે ડિલીવરી પછી મહિલાને આરામ કરવાની જરૂર હોય છે. આ સમય હોય છે 4-6 મહીનાનો . આ સમયે શારીરિક સંબંધ બનાવવાથી પરહેજ કરવું મહિલાના આરોગ્ય માટે યોગ્ય હોય છે.  ડિલીવરી પછી સંબંધ બનાવ્યા પછી તરત પ્રેગ્નેંટ થવાની શકયતા હોય છે. જો તે સમયે સંબંધ બનાવતા ગર્ભધારણ થઈ જાય તો મહિલાના આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. તેથી ડિલીવરી પછી થોડા મહિના સુધી મહિલાને આરામ કરવા અને શારીરિક સંબંધથી દૂર રહેવાની જરૂર છે. 
કોઈ પણ મહિલા જો ડિલીવર પછી તેમના શરીરને રિકવર હોવાનો સમય ન આપે તો ઘણી ઘાતક સ્વાસ્થય સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. ડિલીવરી પછી મહિલાઓને બહુ વધારે બ્લીડિંગ હોય છે. તેથી ત્યારે સુધી શારીરિક સંબંધ બનાવવું યોગ્ય નહી હોય . જ્યારે સુધી બ્લીડિંગ બંદ ન થઈ જાય. 
 
ડિલીવરી પછી શારીરિક સંબંધ બનાવવાથે એક ખતરો સંક્રમણનો પણ હોય છે. તેથી ડિલીવરી પછી ઓછામાં ઓછા 6 મહીના સુધી કપલ્સને શારીરિક સંબંધથી દૂર રહેવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અંડરવિયર થી લઈને ટીવી જોવા સુધી આ કારણથી ઘટે છે સ્પર્મ

બેડરૂમમાં પતિનો મૂડ ઑફ કરે છે તમારી આ ભૂલોં

અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

સેક્સ લાઈફ - સેક્સ અનેક રોગોની દવા પણ છે

ચર્ચામાં છે સ્પ્રેડ ઈગલ સેક્સ પોઝિશન, જાણો તેના વિશે રોચક વાતો

વધુ જુઓ..

નવીનતમ

જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન

શા માટે માનસૂનમાં ફિજિકલ રિલેશન બનાવે છે કપલ્સ? આ રીતે બનાવો સ્પેશલ

આવી રીતે કરશો સેક્સ તો પહોંચી જશો હોસ્પીટલ

પાર્ટનર સાથે સંબંધ બનાવવું પણ જરૂરી છે

તમારામાં છે આ ક્વાલિટીસ તો મહિલાઓ થશે આકર્ષિત

આગળનો લેખ