rashifal-2026

child story - પરિસ્થિતિ કેવી પણ હોય હિમ્મત નહી હારવી જોઈએ

Webdunia
બુધવાર, 21 ડિસેમ્બર 2016 (09:10 IST)
એક સમયની વાત છે કે એક કુંભારના ગધેડો કૂવામાં પડી ગયા . એ ગધેડા કલાકો સુધી બૂમો પાડીને રડતા રહ્યા. કુંભાર સાંભળતા રહ્યા અને વિચાર કરતા રહ્યા કે એને શું કરવા જોઈએ , શું નહી . આથી આખરે એને નિર્ણય લીધા કે , એ ગધેડા તો બૂઢા થઈ ગયા છે , એને બચાડવાથી કોઈ લાભ નથી, આથી એને તો કૂવામાં જ દફન કરી દેવું જોઈએ. કુભારે એમના મિત્રો અને પાડોસીઓને બોલાવ્યો. બધાને કૂવામાં માટી નાખવી શરૂ કરી. જેમજ ગધેડા સમજમાં આવ્યુ કે શું થઈ રહ્યું છે , એ જોર-જોરથી બૂમો પાડીને  રડવા લાગ્યા , થોડી વાર પછી એ શાંત થઈ ગયા . 
 
બધા લોકો ચુપચાપ કૂવામાં માટી નાખતા રહ્યા. ત્યારે કુંભારએ કૂવામાં જોયું તો એને આશ્ચર્ય થયું. અને એ હેરાન રહી ગયું " એને જોયું કે ગધેડા કૂવામાં જે માટી તેની ઉપર આવતી એને નીચે ગિરાવી નાખતા અને પોતે એ માટી પર એક એક પગલા ઉપર આવતા રહ્યા. જેમે જેમ કુંભાર અને તેના પડોસી તેના પર માટી નાખતા એમ જ એ માટીને ગિરાવી દેતા અને એક સીઢી ઉપર આવી જ્તા . અને પછી એ કૂવાના કાંઠે સુધી પહોંચી ગયા. અને કૂદીને બહાર આવી ગયા. 
 
શીખામણ- આ વાર્તાથી અમને શીખામણ મળે છે કે માણસને કોઈ પણ પરિસ્થિતિ જોઈને નિરાશ કે હાર નહી માનવી જોઈએ પણ હિમ્મત રાખીને આગળ વધવા જોઈએ . 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાંથી 'ન્યાયિક ભ્રષ્ટાચાર' પરનો પ્રકરણ દૂર કરવામાં આવશે, સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ હોબાળો મચી ગયો

રાજસ્થાનમાં ગરમીનો પારો વધી રહ્યો છે, તાપમાન 36 ડિગ્રીને પાર કરી ગયું છે. હોળી પર હવામાન કેવું રહેશે?

Happy Birthday Amdabad- અમદાવાદ શહેરનો આજે 615મો સ્થાપના દિવસ

આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છાઓ અને સફળતાની ટિપ્સ

આજે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાગ- 26 ફેબ્રુઆરી

Aaj Nu Panchang - આજનુ પંચાગ 25 ફેબ્રુઆરી

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

આગળનો લેખ
Show comments