Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 માર્ચનુ રાશિફળ- અચાનક સામે કેટલાંક ખર્ચ આવી શકે છે

Webdunia
બુધવાર, 13 માર્ચ 2024 (05:02 IST)
મેષ - કરિયરની દ્રષ્ટીએ આજે દિવસ ઉત્તમ રહેશે, આજે એકથી વધુ સ્ત્રોતથી ધન પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. પરિવારના સભ્યોની સલાહથી કોઇ નવું કામ શરૂ કરી શકો છો. આજે અચાનક તમારી સામે કેટલાંક ખર્ચ આવી શકે છે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવડાવો 
 
 
વૃષભ "આજે કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણોના કારણે ચિંતિત રહેશો. કામની વ્યસ્તતાની વચ્ચે પરિવારના સભ્યો પણ નારાજ થઇ શકે છે. આ દરમિયાન વરિષ્ઠોના હસ્તક્ષેપથી સ્થિતિ અનુકૂળ બનાવી શકશો. આજે ભાગ્ય 66 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન સૂર્ય નારાયણને તાંબાના લોટાથી અર્ધ્ય આપો.
 
 
મિથુન "આજે પ્રોપર્ટી પ્રાપ્ત કરવા માટે દિવસ ઉત્તમ છે. સંબંધીઓ તરફથી કોઇ શુભ સમાચાર મળી શકે છે. તમારાં વધતા ખર્ચ પર કાપ મુકો નહીં તો બજેટ ખોરવાઇ શકે છે. મિત્રો સાથે બહાર ફરવાનું પ્લાનિંગ હોય તો વાહન સાવધાનીપૂર્વક ચલાવો. આજે ભાગ્ય 97 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગણપતિને દુર્વા ચઢાવો
 
કર્ક વાણીમાં કઠોરતાનો ભાવ રહેશે, વાતચીતમાં સંયમીત રહો.  વસ્ત્રો અને આભુષણો તરફ તમારુ વલણ વધશે. -નોકરીમાં અધિકારીઓની મદદ મળશે, વિકાસનો માર્ગ ખુલશે.  મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે. વેપારમાં આજે સાવધાનીથી ચાલવું . 
 
સિંહ આજે કોઈ વિરોધી અથવા શત્રુ કોઈ ઘટના સર્જી શકે છે જેના કારણે શારીરિક ઈજા થઈ શકે છે. તેથી આજે તમારે ખૂબ જ સતર્ક અને સાવચેત રહેવું પડશે.  કાર્યક્ષેત્રમાં વધુ પડતી દોડધામને કારણે તમે થાક અને પરેશાન અનુભવશો
 
કન્યા આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાનપાનમાં સંયમ રાખવું. ઉચ્ચસ્તરીય સન્માન પ્રાપ્તિનો યોગ. પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.
 
તુલા ધન સંચય કરવા માટે વ્યાપારિક યોજનાઓ બનશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ. અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ.
 
વૃશ્ચિક કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ. વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સુધારનાં કાર્યમાં ધ્યાન જશે. 
 
ધનુ અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ. ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ
 
મકર ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે. શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ,
 
કુંભ મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.
 
મીન કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

Marriage Horoscope 2025: વર્ષ 2025માં આ રાશિના લોકોના લગ્નનાં છે શુભ યોગ, નવા વર્ષમાં મળશે સાચા જીવન સાથીનો સાથ

17 ડિસેમ્બરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

આગળનો લેખ
Show comments