Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાપ્તાહિક ભવિષ્યફળ - 21 - 27 નવેમ્બર સુધી આ રાશિઓને મળશે સફળતા

Webdunia
રવિવાર, 20 નવેમ્બર 2022 (17:36 IST)
મેષ- આ અઠવાડિયા કોર્ટ-કચેરીના ચક્કર લાગી શકે છે. વિત્તીય બાબતોથી સંકળાયેલા ફેસલા થોડા સમય માતે ટાળવું. સ્વાસ્થયની બાબતમાં આ અઠવાડિયું સામાન્ય રહેશે. રોગી લોકોનું સ્વાસ્થય સારું હશે અને મન ખુશ રહેશે.  બધા પરહેજ જરૂરી છે. આ અઠવાડિયું સંબંધો વિશે થોડું અઘરું થઈ શકે છે. તમારી વાણી પર સંયમ રાખો અને કોઈ પ્રકારની ભૂલ ન કરવી. છાત્રોને મેહનત કરવી પડી શકે છે. કરિયર માટે તમને પરસેવું વહાવું પડશે. તમારા પરિજન સાથે સારું સમય ગાળશો. વીકેંડ પર ફરવામા પ્લાન પણ બનાવી શકો છો. 
શુભ રંગ - લીલો  શુભ અંક - 5 
 
વૃષભ- આ અઠવાડિયામાં શેયર બજારમાં તમને લાભ આપી શકે છે. ધંધામાં પણ નફો થશે. સ્વાસ્થયને લઈને બેદરકારી ન કરવી. રોગ થતા જરૂરી દવા અને ઉપચાર જરૂર લો. આ અઠવાડિયા અપરિણીત માટે સંબંધ આવી શકે છે. નવા મિત્ર અને સાથી  બનવાની આશા છે. લાંબા સમયથી જે પરીક્ષા  કે ટેસ્ટના પરિણામના તમે ઈંતજાર કરી રહ્યા હતા તે આ અઠવાડિયા મળી શકે છે. પરિણામ તમારા પક્ષમાં જ થશે. પરિવારમાં બધુ સામાન્ય  રહેશે. સંયમ રાખો. કોઈ મિત્રની સલાહ તમને આ સમયે લાભ પહોંચાડી શકે છે. 
શુભ રંગ -વાદળી     શુભ અંક - 1 
 
 
મિથુન- આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં લાભ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારના કોઈ સભ્યનો સ્વાસ્થય બગડી શકે છે. આ અઠવાડિયે તમારું અમૂલ્ય સમય તમારા પાર્ટનરને આપો. તમારા પાર્ટનરને તમારી જરૂર છે. બેકારની વાત અને ઝગડાથી બચવું. છાત્રો માટે સમય સારું છે. મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. પરિણામની ચિંતા કર્યા વગર મેહનત કરશો તો સફળતા તમારા સાથે થશે. પારિવારિક સ્તર પર ખૂબ ઉતાર ચઢાવ ભરી શકે છે. ઘરના વડીલના કોઈ વિષય પર વિવાદ થઈ શકે છે. 
શુભ રંગ -પીળો     શુભ અંક - 4  
 
કર્ક - 
આર્થિક બાબતોમાં મિત્રોની મદદ મળી શકે છે. આ સમયે પ્રાપર્ટી વેચવાનો ઈરાદો પણ મગજમાં ન લાવવું. નવી પ્રાપર્ટી લેવા માટે સમય અનૂકૂળ નથી. અઠવાડિયામા મધ્યમાં માથાનો દુખાવો અને થાકથી પરેશાન થઈ શકો છો. ભોજન પર ખાસ ધ્યાન આપો. તનાવનો અસર તમારા સંબંધો પર પડી શકે છે. બંધુજન અને મિત્રોથી વિવાદ થવાની શકયતા છે. કરિયરથી સંકળાયેલો કોઈ મોટો ફેસલો લઈ શકો છો.  વિદ્યાર્થીઓ માટે આ સમય આગળની યોજના બનાવા માટે શુભ છે. ઘરમાં કોઈથી તર્ક થઈ શકે છે. વાણી પર સંયમ રાખો. આ અઠવાદિયા કોઈ અજાણ માણસથી મિત્રતા ન કરવી. 
શુભ રંગ -નારંગી     શુભ અંક -  9 
 
સિંહ- આ અઠવાડિયું નિવેશ માટે સારું નથી. ધંધામાં નુકશાન થઈ શકે છે. પણ આ નુકશાન હોશિયારીથી ટાળી શકાય છે. વાહન ચલાવતા સમયે કે સડક પાર કરાતા સમય ખૂબ સાવધાન રહેવું. આ અઠવાડિયે બગડેલા સંબંધો સુધરી શકે છે. ગેરસમજથી પર્દા હટી શકે છે પણ તે માટે જરૂરી છે કે તમે તમારા જીવનસાથીથી વાતચીત કરતા રહો. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાની પ્રબળ શકયતા છે. સમય તમારા માટે અનૂકૂળ છે. ઘણા દિવસોથી ચાલી રહી પરેશાનીઓ આ અઠવાડિયે ઉકેલ મળી શકે છે. કોઈ મિત્રના કારણે રોકાયેલો કાર્ય પૂર્ણ થશે. પરિવારથી ભરપૂર સહયોગ મળશે. 
શુભ રંગ -ગ્રે  શુભ અંક -  3 
 
કન્યા- આ અઠવાડિયે સ્ટાક માર્કેટમાં પૈસા ન લગાવું. સિતારા તમારા સાથે નથી. તેથી વિત્તીય બાબતોમાં સાવધાની રાખો. તમારુંસ સ્વાસ્થય આ અઠવાડિયે પૂરી રીતે ઠીક રહેશે. પણ બહારની વસ્તુઓ ખાવાથી કોઈ પરેશાની ઉભી થઈ શકે છે. આ અઠવાડિયે તમે રોમાંટિક મૂડમાં રહેશો. પ્રેમના ઈજહાર માટે સમય સારું છે. આ અઠવાડિયું કરિયરની બાબતમાં નાર્મલ રહેશે. બેરોજગારોને દોડધામ કરવી પડશે. લાઈફ પાર્ટનરની સાથે તમારા સંબંધ મધુર થશે. પરિવારથી ભરપૂર સહયોગ મળશે. મિત્ર પણ તમારા પક્ષમાં ઉભા રહીને તમારી મદદ કરતા નજર આવશે. 
શુભ રંગ -મેજેંટા     શુભ અંક - 2   
 
 
તુલા- શેયર માર્કેટમાં નિવેશ કરવું શુભ સિદ્ધ થઈ શકે છે. વ્યાપરમાં નવી શકયતાઓ શોધી શકાય છે. ભાગ્ય તમારી સાથે છે. આ અઠવાડિયે સિતારા તમારાથી રિસાયેલા લાગે છે. ઈજા થવની શકયતા છે.તેથી ગાડી ચાલવતા સમયે સાવધાન રહેવું. આ અઠવાડિયે જીવનના કેટલાક ખાસ ક્ષણ સંબંધોને આપો. મિત્ર અને પરિજનને તમારા સાથની જરૂર છે. આ અઠવાડિયું છાત્રો માટે મુશ્કેલી ભર્યું થઈ શકે છે. વાંચતા સમયે એકાગ્રતા બનાવા માટે મેહનત કરવી પડશે.. સંતાનથી શુભ સમાચાર મળવાની શકયતા છે. મિત્રોનો સાથ મળશે. પરિવારમાં પણ બધા તમને સહયોગ આપશે. 
શુભ રંગ -  પીળો   શુભ અંક - 3  
 
 
વૃશ્ચિક- આ અઠવાડિયે મુદ્દાને લઈને કરેલ યાત્રા સફળ થશે. બિજનેસ ટૂર કે પ્રાપર્ટી ખરીદવા માટે બહાર જવું પડે તો જરૂર જવું. આ અઠવાડિયે હાઈ બ્લ્ડ પ્રેશરના દર્દીઓને રાહત મળી શકે છે. સમય સારી રીતે વીતશે. બશર્ત તમે તનાવથી દૂર રહેવું. દરેક રિશ્તા તમારા માટે સ્પેશ માંગે છે. તમને આ વાત સમજવી પડશે. બીજાના નિજી બાબતોમાં દખલ ન કરવી. ખાસકરીને તમારા પાર્ટનરના બાબતોમાં. છાત્રને આ અઠવાડિયા સરળતાથી સફળતા મળશેૢ આમ તો ઈંજીનીયર અને ટેકનિકલ ફીલ્ડના છાત્રને થોડી પરેશાની થઈ શકે છે. પરિવારિક સંબંધોમાં ગાઢતા આવશે. કોઈ મેહમાનની આવવાની શકયતા છે. 
શુભ રંગ - બ્રાઉન    શુભ અંક -  6 
 
 
ધનુ - અઠવાડિયાની શરૂઆત તો સામાન્ય થશે પણ અઠવાડિયાના મધ્ય સુધી તમને ક્યાંથી અપ્રત્યાશિત લાભ મળી શકે છે. કોઈ રોકાયેલા પૈસા કે ગુમાવેલ વસ્તુ તમમે પરત મળી શકે છે. આ અઠવાડિયા તમે ખુશમેજાજ રહેશો. આરોગ્ય પણ દુરૂસ્ત રહેશે. આ અઠવાડિયે તમારા પર કામનો ભાર વધારે છે અને આ કારણે તામારા નજીકી તમારાથી ગુસ્સા થઈ શકે છે. તમારા સાથી અને પરિવાર માટે પણ સમય કાઢવું. આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે સારું રહેશે. ઓછી મેહનતથી પણ વધારે પરિણામ મળશે. કોઈ નવી જૉબનો ઑફર આવી શકે છે. આ અઠવાડિયે કોઈ સંબંધીના કારણે ઘરમાં ક્લેશ થઈ શકે છે. ગેરસમજથી બચવાનું એક જ રસ્તો  હોય છે વતાચીતનો. 
શુભ રંગ - ગુલાબી    શુભ અંક -7 
 
 
મકર- આ અઠવાડિયે સિતારા તમારી સાથે છે. ધંધામાં વધારો થશે. કોઈ જૂના પ્રોજેક્ટ કે કામ શરૂ કરવા માટે સમય શુભ છે. અઠવાડિયાના કેટલાક દિવસ આળસ્ય ભરેલા હોઈ શકે છે. આળસ્યથી બચવા માતે સવારે જલ્દી ઉઠવાનો પ્રયાસ કરો. તમારા સાથીથી કોઈ ઝૂઠો વાદા ન કરવું નહી તો આવતા સમયમાં તમને પરેશાની થઈ શકે છે. કરિયરને નવી દિશા મળી શકે છે. આ અઠવાડિયે  પરિવાર માટે સમય કાઢવું મુશ્કેલ થશે. કાર્યભરા વધશે જૂના મિત્રોથી ભેંટ થવાની શકયતા છે. જેના કારણે તમારી ચિંતા ઓછી થઈ શકે છે. 
શુભ રંગ - ભૂરો    શુભ અંક -  7 
 
 
કુંભ- આ સમય શેયર અને પ્રાપર્ટી ખરીદવા માટે શુભ છે. પણ કોઈ પણ ફેસલો જલ્દીમાં ન લેવું. આ અઠવાડિયે તમારી લાઈફસ્ટાઈલમાં થોડું ફેરફાર કરવાની કોશિશ કરવી. સવારે અને સાંજનો સમય વૉક પર જવાનું પ્લાન બનાવો. આ અઠવાડિયે તમારું સોશલ સર્કલ વધી શકે છે. નવા લોકોથી ભેંટ થઈ શકે છે. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે સમય અનૂકૂળ છે. આ અઠાવડિયે પરિવારમાં માતા-પિતા કે કોઈ વડીલથી વિવાદ થઈ શકે છે. બોલતા પહેલા તમારા શબ્દો પર ધ્યાન રાખવું. કોઈ પણ મુદ્દા પર સલાહ આપતા સમયે ઉત્તેજિત ન થવું. 
શુભ રંગ - સફેદ     શુભ અંક -8  
 
મીન - અઠવાડિયાની શરૂઆતમાં નિવેશ કરવું સારું રહેશે. આ નિવેશ આગળ ચાલી તમને મોટું ફાયદો આપશે. મિત્રતા અને વ્યાપારને જુદો-જુદો રાખવું. જૂના રોગ આ અઠવાડિયા તમને પરેશાન કરી શકે છે. શારીરિક પરેશાની માનસિક પરેશાની ના બને તે માટે દવા લો અને ચિંતિંત ન થવું. સંબંધોને મજબૂત કરવા માટે કસોટીથી ગુજરવું પડશે. આ અઠવાડિયા તમને પણ કસોટીઓનો સામનો કરવું પડી શકે છે. આ અઠવાડિયા છાત્રોને વધારે મેહનત કરવાની જરૂર છે. એકાગ્રતા બનાવી રાખવી. કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માતે તેના પર એકાગ્ર થઈને કાર્ય કરવું. આ અઠવાડિયે કોઈ જૂના મિત્રથી ભેંટ થઈ શકે છે. પરિવારના લોકો તમારાથી ખુશ રહેશે અને ઘરમાં શાંતિ બની રહેશે. 
શુભ રંગ - લાલ    શુભ અંક -  1 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

17 ડિસેમ્બરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

MEEN Rashifal 2025: મીન રાશિ માટે 2025 નુ રાશિફળ અને ઉપાય | Pisces Yearly Horoscope 2025

Kumbh Rashifal 2025: કુભ રાશિના જાતકો માટે 2025 નુ રાશિફળ અને ઉપાય | Aquarius Yearly Horoscope 2025

Job and business Prediction for 2025: વર્ષ 2025 મેષ રાશિવાળાનુ કરિયર અને બિઝનેસ

Aaj Nu Rashifal 16 December 2024 - ગ્રહો અને નક્ષત્રોની ચાલ આજે આ 3 રાશિઓને કરાવશે આર્થિક લાભ, જાણો મેષથી મીન સુધીની તમામ રાશિઓનાં હાલ

આગળનો લેખ
Show comments