Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચંદ્ર ગ્રહણ - આજે તુલસીના પાનનો આ ઉપાય રાતો રાત બનાવશે માલામાલ

Webdunia
શુક્રવાર, 5 મે 2023 (15:19 IST)
વર્ષ 2023નુ પહેલુ ગ્રહણ આજે 5 મે ના રોજ લાગી રહ્યુ છે.   વૈશાખ શુક્લ પૂર્ણિમાના રોજ પડનારુ  આ ગ્રહણ વિશે જ્યોતિષિયોનુ માનવુ છે કે આ ગ્રહણ બુદ્ધ પૂર્ણિમા હોવાથી અનેક રીતે ખાસ છે. 
 
શાસ્ત્રો મુજબ ચંદ્ર ગ્રહણ દરમિયાન મંત્રનો જાપ કરવો શ્રેયષ્કર છે. ગ્રહણ દરમિયાન ઈષ્ટ દેવનો મંત્ર જાપ કરવો અનેક ગણો લાભકારી હોય છે. આ ઉપરાંત ચંદ્ર ગ્રહણના દિવસે કેટલાક શાસ્ત્રીય ઉપાય અત્યંત લાભકારી છે. 
 
ગ્રહણ દરમિયાન કોઈપણ વસ્તુને શુદ્ધ કરવા માટે તુલસીના પાનનો પ્રયોગ કરવામાં આવે છે. આ દિવસે તુલસી સાથે જોડાયેલ ઉપાય તમને નકારાત્મકતાથી બચાવે છે. પરિનામ સ્વરૂપ તમને ધન સંબંધી સમાધાન થઈ જશે. 
 
5 મે 2023 શુક્રવારના દિવસે રાત્રે 8.45 મિનિટ પર પહેલુ ચંદ્ર ગ્રહણ લાગશે. આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ રહેશે. એટલે કે આ આંશિક ચંદ્ર ગ્રહણ રહેશે. ગ્રહણ રાત્રે 1 વાગે સમાપ્ત થશે.  ચંદ્ર ગ્રહણના 9 કલાક પહેલા તેનો સૂતક કાળ શરૂ થઈ જશે. એટલે કે શુક્રવારે સવારે 11.45 વાગે સૂતક કાળ શરૂ થઈ જશે. 
 
તુલસીના પાનનો ઉપાય 
 
5 રૂપિયાના સિક્કાને પાણી સાબુની મદદથી સારી રીતે ધોઈને સાફ કરો ત્યારબાદ તુલસીના 11 પાન અને લીલા રંગનો સ્વચ્છ કપડુ લો. હવે 5 રૂપિયાના સિક્કાને બંને બાજુ 5-5 તુલસીના પાન મુકીને દોરાથી બાંધી લો. આ પોટલીની જેમ દેખાય તેવી ગાંઠ બાંધી લો. આ પોટલીને તમે કોઈ પાણીની ટાંકીમાં નાખી દો જ્યાથી ન્હાવાનુ પાણી આવતુ હોય 
 
ગ્રહણ સમાપ્તિ પછી પરિવારના બધા સભ્ય આ પાણીથી સ્નાન કરો. આ પાણીથી સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. સાથે જ લક્ષ્મીનો વાસ સદૈવ ઘરમાં રહે છે. અને પરિવારમાં બધાને સફળતા મળે છે.

સંબંધિત સમાચાર

ભાજપના ધારાસભ્ય બરાબરના બગડ્યા, મામલતદાર ઓફિસમાં જમીન પર બેસી ગયા

દ્વારકાના દરિયાકાંઠેથી આજે 20 કરોડનું ચરસ ઝડપાયુ, છેલ્લા એક સપ્તાહમાં 100 જેટલા પેકેટ મળ્યા

અમદાવાદમાં વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષના યુવાને છલાંગ મારી જીવન ટૂંકાવ્યું

ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓની પરીક્ષા સ્કૂલમાં લેવાશે

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જાણો સૌથી વધુ ક્યાં વરસ્યો

11 જૂનનું રાશિફળ - આજે આ લોકોને અચાનક ક્યાંક બહાર જવાના યોગ બનશે

10 જૂન નું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને મળશે મહાદેવનો આશિર્વાદ

Weekly Horoscope 09 to 15 June 2024: જૂનનું આ અઠવાડિયું અનેક ફેરફારોથી ભરેલું રહેશે, આ 3 રાશિના લોકો યોગ્ય દિશામાં ભરશે પગલાં

9 જૂનનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો માટે દિવસ શુભ, મનગમતી સફળતા મળશે

8 જૂનનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

આગળનો લેખ
Show comments