rashifal-2026

આજનુ પંચાંગ તા.14-7-2022, ગુરૂવાર

Webdunia
ગુરુવાર, 14 જુલાઈ 2022 (08:24 IST)
ગૌરી વ્રતના પારણા
 
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
 
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
 
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૮ મિ.
 
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
 
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
 
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૦ મિ. (સુ) ૬ ક. ૫૪ મિ. (મું) ૬ ક. ૫૮ મિ.
 
જન્મરાશિ :- મકર (ખ, જ) રાશિ આવે.
 
નક્ષત્ર :- ઉત્તરાષાયા નક્ષત્ર ૨૦ ક. ૧૮ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવે.
 
ગોચર ગ્રહ : સૂર્ય- મિથુન, મંગળ- મેષ, બુધ- મિથુન, ગુરૂ- મીન, શુક્ર- મિથુન, શનિ- મકર, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- મકર
 
હર્ષલ (યુરેનસ) મેષ, નેપચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦ (દ.ભા.)
 
વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શાકે : ૧૯૪૪ શુભકૃત, જૈનવીર સંવત : ૨૫૪૮
 
દક્ષિણાયન વર્ષાઋતુ / રાષ્ટ્રીય દિનાંક : અષાઢ / ૨૩ / વ્રજ માસ : અષાઢ
 
માસ-તિથિ-વાર :- અષાઢ વદ એકમ
 
- ગૌરી વ્રતના પારણા
 
- અશુન્યશયન વ્રત
 
મુસલમાની હિજરીસન : ૧૪૪૩ / જિલ્હજ માસનો ૧૪મો રોજ
 
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૧ / સ્પંદારમદ માસનો ૩ રોજ અરદીબહશ્ત

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

લખનૌમાં એક ચોંકાવનારી હત્યા: 21 વર્ષના પુત્રએ તેના પિતાની હત્યા કરી, તેના શરીરને ટુકડા કરી નાખ્યું અને ડ્રમમાં છુપાવી દીધું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રના 3 દિવસના પ્રવાસે નીકળશે

મેરઠમાં લાગેલી ભીષણ આગમાં એક જ પરિવારના પાંચ બાળકો સહિત છ લોકોના કરુણ મોત થયા

દિલ્હી અને રાજસ્થાનમાં તાપમાન વધવાની સંભાવના, ઝારખંડ અને બંગાળ સહિત 11 રાજ્યો માટે વરસાદની ચેતવણી

બ્રેકિંગ ન્યૂઝ: સંદીપ સાગલે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત

આગળનો લેખ
Show comments