Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ રાશિફળ (08/10/2021) - આજે આ 5 રાશિના જાતકોને માન-સન્માન મળશે

Webdunia
શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (00:55 IST)
મેષ : કુટુંબના સહયોગથી દિવસ ઉત્સાહપૂર્વક પસાર થશે. તમારા પ્રયાસોની લોકો પ્રશંસા કરશે. ધનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી આવી શકે છે. નવી યોજના બનશે જેનો લાભ ભવિષ્યમાં થશે, પ્રયત્નો ચાલુ રાખવા, કુટુંબમાં સામંજસ્ય બન્યું રહેશે. લાભ અને સુખ વધશે.
 
વૃષભ : તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે, સ્થાયી સંપત્તિની આકાંક્ષા પૂર્ણ થવાની સંભાવના રહેશે. વાંચવા લખવાનાં કાર્યમાં રુચિ જાગૃત થશે. કુટુંબમાં શાંતિ રહેશે. વ્યવસાયિક યોજનાઓમાં સફળતા મળશે. માન-સન્માનનો યોગ બનશે. આવક-ખર્ચ સમાન રહેશે. સારી સોબતથી લાભ થશે.
 
મિથુન : આવકનાં સ્ત્રોતોથી લાભ પ્રાપ્તિનો યોગ. વ્યાપારિક વર્ગ માટે લાભ મેળવવાનો ઉત્તમ સમય. સામાજિક ક્ષેત્રના પ્રકરણ સમાપ્ત થશે. સારા લોકોથી મુલાકાત થઈ શકે છે, જે તમારા હિતચિંતક રહેશે. વિચારોમાં સકારાત્મકતા અને આશાજનક પ્રવૃત્તિ રાખવી. કાર્યની ગતિ વધશે.
 
કર્ક : આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે. માતૃપક્ષથી સંબંધિત વ્યક્તિઓથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. શુભ સમાચાર મળશે. વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખવી જરૂરી છે.
 
સિંહ : પ્રેમ સંબંધમાં સફળતા મળવાનો યોગ છે. વ્યસ્તતા વધશે. નવીન કાર્ય કરવાની તક પણ વધશે. કૌટુંબિક જીવનમાં તનાવ રહેશે. વેપારમાં સમસ્યાઓ છતાં કાર્ય થવાનો યોગ. આર્થિક લાભનાં સ્ત્રોતોથી સંબંધી સમસ્યાઓ છતાં કાર્ય થશે. ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે.
 
કન્યા : કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન થશે. પ્રતિસ્પર્ધામાં વિજય થશે. વેપાર-ધંધા સારા અને લાભપ્રદ આર્થિક લાભની તક મળશે. આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે. પ્રયત્નોનો ફળ તરત જ મળશે. દુસ્સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.
 
તુલા : વ્યાપાર સારો ચાલશે. સાહસનો લાભ મળશે. સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે. સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે. અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્યક્તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં આત્મવિશ્ચાસમાં કમી આવશે. વાદ-વિવાદથી દૂર રહેવું.
 
વૃશ્ચિક : વિવાદિત કાર્યોને પૂર્ણ કરવા માટે અત્યંત શુભ સમય. શિક્ષા સંબંધી ઉપલબ્ધિદાયક યોગ. ધર્મ, આધ્યાત્મ પ્રત્યે આસ્થા વધશે. સામાજિક ક્ષેત્રોથી લાભ પ્રાપ્તિનો યોગ. સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ. ભવન નિર્માણ સંબંધી કાર્યોનો યોગ.
 
. ધન : સામાજિક સમ્માન તમારી ચિંતાઓને દૂર કરશે. અવસર હિતકર થશે. બહુપ્રતીક્ષિત ઈચ્છાઓની પૂર્તિ થઈ શકશે. આળસ, પ્રમાદથી દૂર રહીને કાર્ય કરો. વિદ્યાર્થીઓને શિક્ષાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મળી શકશે. રોગ, ઋણ, શત્રુ સંબંધી કાર્યોમાં ખર્ચ, પ્રવાસ વગેરેનો યોગ. આર્થિક રોકાણ સમજી-વિચારીને કરવું. મિત્રોની સાથે સમય પસાર થશે.
 
મકર : પર્યટન આમોદ-પ્રમોદના વિશિષ્ટ યોગ. શત્રુ પરાસ્ત થશે, વિવાદિત કાર્યોમાં સફળતા પ્રપ્તિનો વિશેષ યોગ. આરોગ્યમાં સુધાર થવાનો યોગ. સામાજિક સમસ્યાઓમાં સહયોગ કરવો પડશે. વિશિષ્ટ ભાગ્યવર્ધક ધાર્મિક કાર્યોનો યોગ. આર્થિક કાર્યો માટે વિશેષ યાત્રાઓનો યોગ.
 
કુંભ : ધાર્મિક કાર્યોમાં મન લાગશે. શૈક્ષણિક ક્ષેત્રમાં આવનારી સમસ્યાઓને સંયમપૂર્વક ઉકેલવી. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. સામાજિક કાર્યોથી યશ અને સન્માન મળશે. વ્યાપાર સારો ચાલશે. આરોગ્ય તરફ બેદરકરાર ન રહેવું. વાહન સુખ મળશે.
 
મીન : કૌટુંબિક સુખથી મન પ્રસન્ન રહેશે. મિત્રોનાં સહયોગથી કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. વિનમ્રતા અને સામંજસ્યથી કામ કરવું પડશે. ગહન શોધ, જ્ઞાન તેમજ આધ્યાત્મનાં અગત્યનાં કાર્યોમાં ગહન શોધનો યોગ. કર્મકાંડ આધ્યાત્મ સંબંધી કાર્યોમાં મન લાગશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

22 December 2024 રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે સૂર્ય ભગવાનની કૃપા, મળશે ખુશીના સમાચાર

Aaj Nu Rashifal 21 December 2024: આજે આ રાશિઓ પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક મળશે ગુડ ન્યુઝ

Jyotish Upay: 2025 ની શરૂઆત પહેલા જ તમારી રાશી મુજબ કરી લો આ કામ, નવા વર્ષમાં વધતું રહેશે બેંક બેલેન્સ

20 December Rashifal - આજે આ ૩ રાશિના જાતકોને અચાનક મળી શકે છે સારા સમાચાર

New Year Resolution 2025: નવા વર્ષ 2025માં વેટ લૉસ ગોલને રિયલિટી બનાવો અજમાવો ડાઈટિશિયનના જણાવેલ આ 7 ટિપ્સ

આગળનો લેખ
Show comments