Biodata Maker

આજનુ રાશિફળ (13/03/2021) આજે આ 3 રાશિના લોકોને થશે ફાયદો

Webdunia
શનિવાર, 13 માર્ચ 2021 (06:25 IST)
મેષ -  મનોરંજન, આમોદ-પ્રમોદ સંબંધી વિશેષ યોગ. મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. પદ, મકાન, વાહન સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. તમારી વાણીને કડવી ના થવા દો. આરોગ્યની દ્રષ્ટિએ સપ્તાહ ઠીક કહી શકાય છે. જૂના રોગોથી છૂટકારો મળશે. તમારા શત્રુ સક્રિય રહેશે. આર્થિક નુકશાન કરાવી શકે છે.
 
વૃષભ - આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે. અમુક મિત્રો તમારો સમય અને પૈસા નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે, તેમનાથી દૂર રહો. તમારા નવા કામમાં તમારા જીવનસાથી મુખ્ય સહયોગી બની શકે છે.
 
મિથુન - સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે આરોગ્યની દ્રષ્ટિએ સપ્તાહ નબળુ છે. માથાનો દુખાવો, થાક, અનિદ્રા રહેશે. આનાથી બચવા માટે યોગ-ધ્યાનની મદદ લો. તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે અને દેવુ કરવાની સ્થિતિ આવી શકે છે.
 
કર્ક - સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણાર્થ કાર્યો માટે યાત્રાનો યોગ વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગવેપારી વર્ગને બિઝનેસમાં મનમરજીની સફળતા મળશે પરંતુ તમારે પૂરુ ફોકસ માત્ર તમારા કામ પર જ આપવુ પડશે. આરોગ્ય સારુ રહેશે.
 
સિંહ - તમારી મિલનસારિતા અને ધૈર્ય તમને સમાજ અને પરિવારમાં આદરમાન અપાવશે. સામાજિક માન-સન્‍માન વધશે. વ્‍ય્‍વસાયિક લાભ અને સુખ-સમૃદ્ધિ વધશે જીવનસાથી સાથે અંતરંગ સંબંધોમાં પ્રગાઢતા આવશે. વિદ્યાર્થીઓએ પ્રતિયોગીતા પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. નોકરિયાત લોકોના કામમાં ફેરફાર થવાની સંભાવના છે.
 
કન્યા - ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. નવા સંબંધ બનશે. આર્થિક મુશ્કેલી પણ અનુભવાશે. બનતા કામ અટકી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલ લોકોએ આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે. ભાઈ-બહેનો અને જીવનસાથી સાથે સંબંધ મધુર બનશે.
 
તુલા - નોકરિયાત લોકોના કામમાં પડકારો પાર પાડવાની હિંમત આવશે અને આનાથી તમે વિકાસના રસ્તો અગ્રેસર રહેશો. વેપારીઓ માટે સમય પડકારરૂપ છે માટે તમે કામમાં નવુ કરવાની જરૂર છે. શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો
 
વૃશ્ચિક - આર્થિક સ્થિતિ જરૂર સામાન્ય રહેશે અને તમે બિઝનેસ સાથે જોડાયેલા હોય તો કામમાં નવુ કરવા વિશે વિચાર કરો. તમારા માન સમ્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે. બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્‍યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્‍યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે
 
ધન - યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પૈસાનુ આગમન એકથી વધુ જગ્યાએથી થવાનુ છે. આરોગ્યમાં સુધારો થશે. બિમારીઓ પર થઈ રહેલ ખર્ચ પણ ઘટશે.
 
મકર  - વાહન સુખ પ્રાપ્તિનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાનો યોગ. આધ્‍યાત્‍મ સંબંધી માંગલિક કાર્યોમાં વિશેષ યાત્રાનો યોગ બિઝનેસ સાથે જોડાયેલા લોકો સામે અનેક પ્રકારની તકો અને પડકારો આવશે જેના પાર પાડવા માટે મહેનત કરવાની જરૂર પડશે. આરોગ્યની દ્રષ્ટિએ સારો સમય છે.
 
કુંભ  - જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. વેપાર, કુટુંબમાં શુભકાર્યો, કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારી સંબંધી વિવાદનો યોગ. જૂની ઝંઝટોમાંથી છૂટકારો મળશે. કોઈ વિશેષ કામમાં માતાપિતાનો પૂરો સહયોગ મળશે. વૃદ્ધોના આરોગ્યમાં પણ સુધારો આવશે.
 
મીન - દિવસની શરૂઆત કોઈ શુભ સમાચારથી થશે. છેલ્લા અમુક દિવસોથી જે તણાવ અને રોગ ચાલી રહ્યા છે તેમાંથી રાહત મળશે અને તમે ખુદને ઉર્જાવાન અનુભવશે. આરોગ્ય પણ સારુ રહેશે. પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું. ઉપહાર મળશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ગોવા નાઈટ ક્લબમાં કેવી રીતે લાગી આગ ? CM એ કર્યો મોટો ખુલાસો, મામલામાં 4 મેનેજરની ધરપકડ

Year Ender 2025: વર્ષના અંતમાં બાબા વાંગાની આગાહીઓ સાચી પડી. 2025 માટે તેમની શું આગાહીઓ હતી?

Weather Updates- પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે; તમારા રાજ્યના હવામાનની સ્થિતિ જાણો.

વકફ મિલકતોની વિગતો UMEED પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે નહીં, સરકારે સમયમર્યાદા લંબાવી નથી.

Flights Fare- સરકારે હવાઈ ભાડા નિયંત્રિત કરવા માટે આદેશ જારી કર્યો

આગળનો લેખ
Show comments