Festival Posters

સૂર્ય ગ્રહણ 2021 - 4 ડિસેમ્બર સૂર્યગ્રહણ, જાણો તમારી રાશિ મુજબ અસર

Webdunia
ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (12:17 IST)
4 ડિસેમ્બર 2021ના રોજ સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યુ છે. આ સૂર્ય ગ્રહણ વર્ષ 2021નુ અંતિમ  ગ્રહણ છે. સૂર્યનો પ્રભાવ દેશ-દુનિયાની સાથે બધી 12 રાશિઓ પર પડવા જઈ રહ્યો છે. આવો જાણીએ રાશિ મુજબ શુ થશે અસર 


મેષ - યાત્રા દરમિયાન સાવધાની રાખો પિતાની સેવા કરો  
વૃષભ રાશિ - તનાવ થઈ શકે છે. ધનના મામલે સાવધાની રાખો 
મિથુન - વેપારમાં નુકશાન થઈ શકે છે. સમજી વિચારીને નિર્ણય લો. 
કર્ક - જીવનસાથી સાથે સંબંધ સારા રાખો. વિવાદ ન કરશો 
સિંહ - બિનજરૂરી વિવાદોથી બચો. અધિકારોનો ખોટો પ્રયોગ ન કરશો 
કન્યા - ધનનો વ્યય થઈ શકે છે. ખર્ચ પર કાબુ રાખો 
તુલા - મોટી મૂડીના રોકાણમાં ઉતાવળ ન કરશો. 
વૃશ્ચિક - તમારી જ રાશિમાં ગ્રહણ લાગી રહ્યુ છે. ધન આરોગ્યનુ ધ્યાન રાખો 
ધન - મિત્રના કારણે કષ્ટ થઈ શકે છે. કર્જ લેવા દેવાથી બચો 
મકર - અજ્ઞાત ભયની સ્થિતિ બની શકે છે. મનને શાંત રાખો. 
કુંભ - છાતીમાં તકલીફ, ખર્ચ વધશે લાભમાં વૃદ્ધિ, માનસિક ચિંતા અને દામ્પત્યમાં ખુશી 
મીન - પરાક્રમમાં વૃદ્ધિ, કાર્ય ક્ષેત્રમાં અવરોધ, મનોબળ કમજોર, યાત્રા પર ખર્ચ, જીવનસાથીને કષ્ટ 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

"રામ વગર રમઝાન નહી",જયપુરમાં ઈદ પર હિન્દુઓએ મુસ્લિમો પર વરસાવ્યા ફૂલ

'હવે સમય વેડફવાનો નથી': IPL 2026 પહેલા વિરાટ કોહલીનો RCBના સાથી ખેલાડીઓને કડક સંદેશ

શું મધ્ય પૂર્વ યુદ્ધનો અંત આવશે? અમેરિકાએ લીધો યુ-ટર્ન, ઈરાની તેલના વેચાણ પર આપ્યું નોંધપાત્ર ડિસ્કાઉન્ટ

ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ: અદાણીના મેગા પ્રોજેક્ટથી 1 લાખ નવી નોકરીઓ અને રૂ. 10 લાખ કરોડનું રોકાણ

કોણ છે ઈમરાન ખેડાવાલા ? જેમણે ગુજરાત સરકારના કર્યા વખાણ, BJP એ વિડીયો પોસ્ટ કરીને બનાવ્યો માહોલ

આગળનો લેખ
Show comments