Webdunia - Bharat's app for daily news and videos

Install App

Saptahik Rashifal-28 સેપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી

Webdunia
રવિવાર, 27 સપ્ટેમ્બર 2020 (14:08 IST)
મેષ (Aries)- વડીલ અને મિત્રોથી સહયોગ મળશે.બનેલા કાર્ય અટકશે. આર્થિક બાબતો પર બીજા પર વિશ્વાસ ન કરો નહી તો દગો થઈ શકે છે.  સુખ અને આનંદની પ્રાપ્તિ થશે. ઉત્તમ ભોજન પ્રાપ્ત થશે. જીવનસાથીની સાથે એક યાદગાર પળ માળવાનો અવસર મળશે. વિચારો અને સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવશે અને મનમાં એક નવી ઉર્જાનો સંચાર કરશે ઉપહારની પ્રાપ્તિ થશે.  એક અસીમ આશા દિલમાં લઈ નિકળી પડશો. પણ આર્થિક સ્થિતિ તમારી ભાવનાઓને યોગ્ય રીતે વ્યક્ત નહી કરવા આપશે. 
 
વૃષભ (Taurus): કાર્યક્ષેત્ર માટે અઠવાડિયાનો આરંભ અનૂકૂળ અને ફાયદાકારી રહેશે. દિવસ તમારા માટે સફળતાનો દિવસ છે કોશિશ સફળ રહેશે. મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. આ દિવસોના સમયે તમે તમારા અને પરિવારની ખુશી અને જરૂરતને પૂરી કરવાના, મનોતંજન કે આરામદાયક જીવન જીવવા માટે નવી-નવી વસ્તુઓની ખરીદારી કરશો. અજાણ માણસ તમારા કાર્યમાં મદદગાર રહેશે. ધન પ્રાપ્તિના કાર્યમાં સફળતા મળશે ૢ પરિવારમાં કોઈ વાતને લઈને બવાળ થઈ શકે છે. વાહન સાવધાનીથી ચલાવવું. કોઈ અપ્રિય ઘટના થવાની શકયતા છે. 
 
મિથુન (Gemini): કોઈ માંગલિક કાર્યનો આયોજન થશે. પિતાની તરફથી આર્થિક લાભ થશે. ધંધામાં લાભ વધશે.  યશ  અને માન-સન્માન મળશે. તમારા આત્મવિશ્લેષણ કરશો. સોચી-વિચારીન નિર્ણય લેશો તો કાર્યમાં સફળતા મળવાની શકયતા છે. સરકારી ક્ષેત્રમાં અટકાયેલા કાર્ય થશે. કોર્ટ-કેસમાં સફળતા મળશે કોઈ શુભ સમાચાર મળી શકે છે.  પોતે હિમ્મત અને નવી આશાનો સંચાર અનુભવ કરશો. 
 
કર્ક (Cancer): રોજગારમાં સમસ્યા આવી શકે છેૢ વધારે શારીરિક પરિશ્રમથી સ્વાસ્થય પ્રભાવિત થશે. તમે તમારા કામમાં સફળ થશો. સક્રિય રૂપથી વ્યાપારિક લેન-દેન અને આર્થિક ગતિવિધિમાં લાગ્યા રહેશો. પતિ અને પત્ની એક બીજાના કામમાં સહયોગ કરશે. પરિવારની સમસ્યાઓ પર ફોકસ કરશો. તમારી ઈચ્છા પૂરી થશે. કાર્યક્ષેત્રઆં તમારું દ્ર્ષ્ટિકોણ સકારાત્મક થશે. સંતાન અને પરિવારના સાથે પસાર થવાના કારણે આત્મીયતામાં વૃદ્ધિ થશે. સમય મિશ્રિત રોપથી ઉપયોગી રહેશે. 
 
સિંહ (Leo): ઘર પરિવારમાં કોઈ સમસ્યાને હોશિયારીથી ઉકેલ કરી શકો છો.  તમારા માટે પરેશાની અને સમયાઓ થઈ શકે છે. વાહન સાવધાનીપૂર્વક ડ્રાઈવ કરો. સ્વાસ્થયની કાળજી રાખો શરદી-તાવથી પરેશાન રહી શકો છો. કોઈથી તમારું વિવાદ પણ થઈ શકે છે. જેની તમે અપેક્ષા નહી રાખી હોય. તમારું મન ઉદાસ રહેશે.  જૂની ચિંતાઓથી મુક્તિ મળશે. ખુશીનો અનુભવ કરશો. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. દુશ્મન અને વિરોધી તમારો સામનો નહી કરી શકશે. તમારું સંપૂર્ણઁ ધ્યાન સંતાનના અભ્યાસ પર થશે સાથી કર્મચારી અને અધિકારી તમારા કામમાં મદદ કરશે. યશ-કીર્તિ  અને સમ્માનમાં વૃદ્ધિ થશે. 
 
 
કન્યા (Virgo): પિતૃપક્ષની તરફથી લાભ થવાના પ્રબળ યોગ જોવાય છે. વાહન અને બીજા કોઈ પણ સંપત્તિથી સંબંધિત કાગળિયામાં ખૂબ સાવધાની રાખવી નહી તો વિશ્વાસઘાતનો શિકાર બનશો. પરિવારનો વાતાવરણ ન બગડે તેના માટે વાદ-વિવાદથી બચવું. માતાનો સ્વાસ્થય તમારી ચિંતામાં વૃદ્દિ કરશે. ધન પ્રતિષ્ઠાની હાનિ થઈ શકે છે. વિદ્યા અભ્યાસમાં સફળતા મળશે અને કરિયરમાં નવા વસર હાથ આવશે. પ્રેમીજન એક -બીજાની નજીકતાનો આનંદ ઉઠીવી શકે છે. અઠવાડિયાના અંતમાં  તમે દરેક કાર્ય આત્મવિશ્વાસ અને દ્ર્ઢ મનોબળની સાથે કરશો. ઘર-પરિવારમાં સુખ-શાંતિ રહેશે. સાર્વજનિક જીવનમાં તમારી પ્રતિષ્ઠા વધશે. 
 
 
તુલા (Libra): બુદ્ધિ અને વિવેકથી મુશ્કેલથી મુશ્કેલ કાર્યને ખૂબ સારે રીતે પૂરા કરશો.  તમે તમારી ક્ષમતાના મુજબ તમારા કાર્યમાં વધારે સારું પ્રદર્શન કરી શકશો. કરિયર અને વ્યવસાયિક ગતિવિધિમાં તમે દ્રઢતાથી ધ્યાન કેન્દ્રિત કરશો. આ સમયે જીવનસાથીથી સંબંધમાં મધુરતા રહેશે. મતભેદના નિવારણ થશે. એક બીજાની જવાબદારીને ભજવશો. પારિવારિક બાબતોમાં તમે એક બીજાની સાથે ખુલીને ચર્ચા કરશો. રાજકીય કાર્યમાં તમે વ્યસ્ત રહેશે.  
 
વૃશ્ચિક(Scorpio): મિત્રોની સાથે કોઈ બાબતને લઈને પરેશાની થઈ શકે છે. સુખ-શાંતિમાં કમી આવશે. સમયે તમે નવી-નવી જાણકારી મળશે. વિદ્યાર્થી મેહનત અને પરિશ્રમનો પૂરો લાભ પ્રાપ્ત કરશે. સંતાનને લઈને ચિંતાનો અંત થશે. સામાજિક સંપર્કમાં વૃદ્ધિ થશે. બુદ્ધિપૂર્વક કરેલું નિવેશ તમને લાભ આપી શકે છે. કરિયર અને ભવિષ્યની યોજના આગળ વધશે.  સમયે તમે કોઈ નવી શરૂઆત કરી શકો છો. કાનૂની બાબતોમાં કોઈ મોટા વકીલથી સલાહ લેવી. 
 
ધનુ (Sagittarius): મેહનત કરતા ખૂબ ઉ ત્તમ પરિણામ મળશે. ભૂતકાળમાં કરે નિવેશનો લાભ મળી શકે છે. ફરવા અને ખાવા-પીવામાં તમે સમય પસાર કરશો. અઠવાડિયાના મધ્યમાં ગુલ્ત દુશ્મન અને ષડયંત્રના કારણે પરેશની થઈ શકે છે. વૈભવ-વિલાસના સામાનની ખરીદારી પર ખર્ચ વધી શકે છે. આ સમયે ભાવિ કામનો પ્રબંધન ખૂબ સારી રીતે કરી શકશો. ભૌતિક સુખ-સુવિધા પ્રાપ્ત કરશો. અત્યારે થઈ આવક તમારી પાસે લાંબા સમય સુધી ટકશે. 
 
 
મકર  (Capricorn):- આ સાત દિવસો તમારા માટે શુભ ફળ આપનાર છે. આ સમયે નવા ઉદ્યોગો સ્થાપિત કરવાની રૂપરેખા બનશે. પરંતુ આ સમયમાં સંતાન તથા મિત્રો માટે સમય ન કાઢી શકવાથી પરિવારમાં તણાવની સ્થિતિ બની શકે છે. આ સપ્તાહમાં કોઈ મોટું કામ થવાથી મન આનંદિત રહે. માંગલિક કાર્યક્રમમાં જવાનો મોકો મળશે. ભાગીદારીમાં આદર-સત્કાર મેળવશો
 
કુંભ (Aquarius): આ સપ્તાહ દોડધામવાળું છે. સંતાનના અભ્યાસ અને કરિયર સંબંધી ચિંતા સતાવશે. પરિવારના કોઈ ખાસ કામને લીધે તમારા કામમાં અડચણો આવી શકે.ખર્ચ વધુ થાય. સમય લાભદાયી છે.  સપ્તાહની શરૂઆતમાં ગ્રહો તમારી ફેવરમાં રહે. આ દરમિયાન પરિવાર અને મિત્રોને તમારાથી કોઈ મોટો લાભ થવાના યોગ બનશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત મહત્વપૂર્ણ સાબિત થાય. સહયોગીઓ સાથે કોઈ વાતે સામાન્ય વિવાદ થઈ શકે. બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
 
 મીન  (Pisces):આ સાત દિવસોમાં જમીન-જાયદાદનો કોઈ મોટો સોદો થઈ શકે.  સપ્તાહની કોઈ પણ નવું કામ કરવા માટે અને નિર્ણય લેવા માટે આ સમય અનૂકૂળ નહી જોવાઈ રહ્યું છે. શરૂઆતમાં આર્થિક લાભ થવાના યોગ બનશે સાથે જ અચલ સંપત્તિનો પણ લાભ મળે. બેકારની વસ્તુઓ ઉપર વ્યય થાય. નવા મિત્રો બને. સ્પતાહના મધ્યમાં કંઈક ફેરબદલ થી શકે.જે કામ ઘણા સમયથી અટકેલ હતું તેમાં ગતિ આવે. સ્પતાહના અંતે યાત્રાના યોગ છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

21 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને સારી તક મળશે

Shani Gochar 2025: મીન રાશિમાં ગોચર દરમિયાન શનિ ધારણ કરશે ચાંદીના પાયા, આ રાશિઓ થશે માલામાલ

20 નવેમ્બરનુ રાશિફળ- આજે આ રાશિઓને મળશે શુભ સમાચાર

19 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોએ બહારગામનો પ્રવાસ ટાળવો

18 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિનાં જાતકોને બિઝનેસમાં સફળતા મળશે

આગળનો લેખ
Show comments