Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાપ્તાહિક રાશિફળ - 30 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી

Webdunia
રવિવાર, 29 નવેમ્બર 2020 (17:04 IST)
મેષ- વ્યાપારમાં વાણીનો  અસંયમ નુકશાનદાયી થશે. વ્યવહારમાં સંબંધોને કાળજીપૂર્વક રાખો. આર્થિક પક્ષ થોડું અસ્થિર રહી શકે છે. અઠવાડિયાના મધ્યમાં અનિદ્રા અને તનાવ બ્લ્ડપ્રેશર વધી શકે છે. યાત્રાને ટાળવું સારું રહેશે. તનાવથી બચવું અને ઉપાય લો. 
ઉપાય- 1. માતા દુર્ગાને દૂધ, ચોખા દાન કરો. 2. શ્રી સૂક્ત પાઠ કરો અને દીપ પ્રગટાવો 3. મહામાયાના દર્શન કરવું. 
 
વૃષભ- અઠવાડિયાની શરૂઆત શુભ સમાચારથી થશે. પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા  પ્રાપ્ત થવાની સૂચના મળશે. આ અઠવાડિયે કાર્ય અને પ્રયાસ સફળ થશે. કાર્યસ્થળ પર ઉત્સાહ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રોના કારણે છાત્રો માટે સમય અઘરું છે. પાર્ટનરની તબીયત બગડી શકે છે. 
ઉપાય- 1. ગાયને ઘઉં પલાળીને ખવડાવો. 2. અંગારક મંત્રનો જાપ કરો. 
 
મિથુન- અઠવાડિયાની શરૂઆતમાં પાછલો અટકાયેલો કાર્ય પૂર્ણ થશે. કેટલાક મહત્વપૂર્ણ લોકોથી મુલાકાત થશે. ઘરેલૂ મોર્ચા પર ધ્યાન આપવાની જરૂર પડશે. કેટલીક દૂરની યાત્રા થઈ શકે છે. અઠવાડિયાના મધ્યે તમને આર્થિક લાભ થશે. તમારા પરાક્ર્મ મુજબ કાર્ય સફળ થશે. માતાની તબીયતની ચિંતા તમને પરેશાન કરી શકે છે. તેનો ધ્યાન રાખવું. 
ઉપાય- 1.  શુક્રના મંત્રોનો જાપ કરો. 2. સુહાગની સામગ્રી દાન કરો. 
 
કર્ક - અઠવાડિયાની શરૂઆત તમારા માટે વધારે અનૂકૂળ નહી રહેશે પણ મધ્ય ભાગથી અંત સુધીનો સમય ખૂબ સરસ રીતે વીતશે. અઠવાડિયાની શરૂઆતમાં આર્થિક બાબતોમાં પણ સાવધાનીની જરૂર છે. પરિવાર કાર્યમાં ખર્ચ વધી શકે છે. તમારા કરેલા કામમાં યશ અને ઈનામ મળી શકે છે. આ અઠવાડિયું કુળ મિલાવીને ઉત્તમ રહેશે. સ્વાસ્થયની અપેક્ષાકૃત સરસ રહેશે. 
ઉપાય- 1. મંત્ર ॐ ગં ગણપતે નમ: ના જાપથી દિવસની શરૂઆત કરો. 2. લીલી ઈલાયચી દાન કરો 3. છોડ વાવો 
 
સિંહ- વ્યાપારિક કે કાર્યના બાબતમાં આ સમય બહુ અનૂકૂળ નથી. કળા અને સંગીતના પ્રત્યે રૂચિ રહેશે. તમારા કાર્યની મહત્વતા મુજબ સૂચી બનાવો અને મહત્વપૂર્ણ કાર્ય ના છૂટી ન જાય તેનો ધ્યાન રાખવું પડશે. કોઈ પણ મોટું નિર્ણય બહુ વિચારીને જ લેવું. પારિવારિક જીવનમાં પણ પરેશાનીઓ આવી શકે છે. આંખ કાન ગળું સંબંધિત વિકાર પરેશાની ઉભી કરી શકે છે. 
ઉપાય 1. શનિ મંત્રોનો જાપ કરો. 2 કાળા તલનો દાન કરો. 
 
કન્યા- અઠવાડિયાની શરૂઆતમાં ચિંતા અને ઉદ્વેગના કારણે સ્વાસ્થય બગડી શકે છે. નિર્ણય લેવમાં શીઘ્રતા ન કરવી. પારોવારિક સભ્યોના સાથે મતભેદ ન હોય તેનો ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રમાં પરિવર્તનના યોગ બનશે. કરિયર માટે આ અઠવાડિયું શુભ છે. સ્વાસ્થયના સિવાય બીજા ફિલ્ડ સારું રહેશે. 
ઉપાય 1. રાહુના મંત્રોના જાપ કરો. 2. ફળ દાન કરો. 
 
 
તુલા- આ અઠવાડિયે આર્થિક બાબતોમાં સુધાર થશે. આ સમયે વ્યવસાયિક યાત્રા ઉત્તમ ફળ આપશે. તમારી શારીરિક માનસિક સ્થિતિ મજબૂત રહેશે. નોકરીયાત લોકો માટે પદોન્નતિ કે પગારમાં વૃદ્ધિના યોગ છે. દૈનિક કાર્યમાં કોઈ પણ રીતે બેદરકારી નુકશાનદાયક થઈ શકે છે. અપરિણીત લોકોના લગ્ન સંબંધી વાત આગળ વધી શકે  અને તમને સારી ખબર મળી શકે છે. 
ઉપાય 1. ફળ દાન કરો. 
 
વૃશ્ચિક- આ અઠવાડિયે વાદ-વિવાદમાં સાવધાની રાખવી. કોઈ પણ રીતે જોખમ લેવાથી બચવું. હાનિની શકયતા . પાર્ટનરશિપામાં અવિશ્વાસ ન આવવા દો અને પારદર્શિતા બનાવી રાખો. કોઈ પણ માણસ પર ખૂબ વિશ્વાસ નુકશાન પહોંચાડી શકે છે.  કોઈ સગાના સ્વાસ્થય ખરાબ હોવાના કારણે દવાઈ કે હોસ્પીટલ ખર્ચ થઈ શકે છે. 
ઉપાય1 - શિવજીને જળ આપી અને શિવ ચાલીસા વાંચીને દિવસની શરૂઆત કરો. 2. ચકલીને દાણા નાખો. 3. ગુરૂજનોનો આશીર્વાદ લો. 
 
ધનુ - આ અઠવાડિયા તમારું મન અશાંત તો રહેશે. આ સમયે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય નહી લેવું જોઈએ. કાર્યપ્રણાલીમાં બેદરકારી કે અનજુઓ કરવાથી નુકશાન થઈ શકે છે. આ સમયે તમે તમારા જ કહી વાતમાં ફંસાઈ શકો છો. આ અઠવાડિયા સાવધાની અને મન અને મગજ પર નિયંત્રણ રાખી તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો . કોઈ વિવાદ કે કાનૂની દાવમાં ફંસાઈ શકો છો. તેથી સાવધાની જરૂરી છે. 
ઉપાય 1. ૐ સો સોમાય નમ: નો એક માળા જાપ કરો. 2. ખીર બનાવીને ઓછામાં ઓછા એક કન્યાને ખવડાવો. 3. શ્વેત વસ્ત્ર માતા દુર્ગાને અર્પિત કરો. 
 
મકર- આ અઠવાડિયા તમારી જૂની પરેશાનીઓથી ઉબરવાની કોશિશ કરશો. કાર્યમાં ફેરફાર શકય છે. કાર્યક્ષેત્રમાં તનાવના કારણે મહત્વપૂર્ણ કાર્ય છૂટી શકે છે. ધ્યાન આપો. સંતાનના વ્યવહાર અને અનુશાસનહીનતાથી પરેશાન રહી શકો છો. આ સમયે તનાવ અને કાર્યની વધારેતા કષ્ટ આપી શકે છે.  આ સમયે તમારી એલર્જી કે પેટના રોગ વધશે. 
ઉપાય 1.   ૐ નમો ભગવદે વાસુદેવાય નમ:નો  જાપ કરો.2. બેસનના લાડુનો દાન કરો. 3. વડીલોનો આશીર્વાદ લઈ દિવસની શરૂઆત કરો. 
 
કુંભ- આર્થિક દબાણ બન્યું રહેશે. પણ તમને કોશિશ હમેશા કરવી જોઈએ. કાર્યમાં શાર્ટકટ અપનાવાથી બચવું. નહી તો આવતા સમયેમાં નુકશાન થઈ શકે છે. અઠવાડિયાના પ્રથમ ભાગમાં તમે તમારા કાર્ય વ્યાપારમાં બહુ સારું કરશે. જીવનસાથી કે પ્રેમ સંબંધની સાથે આનંદદાયી સમય વીતશે. સપ્તાહાંતમાં પિકનિક કે ભ્રમણનો પ્લાન રહેશે. શાપિંગ અને મસ્તીની સાથે અઠવાડિયાનું અંત થશે. 
ઉપાય 1. સૂર્યને અર્ધ્ય આપી સૂર્ય મંત્રથી દિવસની શરૂઆત કરો. 2. પંખીઓને અન્ન ખવડાવો. 
 
મીન- આ અઠવાડિયા કેટલાક અનુબંધ તમારા માટે ખૂબ ફાયદાકારી સિદ્ધ થશે. તમારી એકાગ્રતા અને મેહનત બન્ને આ સમયે તમારા માટે અનૂકૂળ છે.અઠવાડિયા મધ્યમાં તમારી મેહનત રંગ લાવશે. કાર્યક્ષેત્રમાં પણ લોકો તમારા કામના વખાણ કરશે. વાણીની મિઠાસ અને ન્યાયપ્રિય વ્યવહારથી તમને લોકપ્રિયતા મળશે. કોઈની ઉપર કોઈ કાર્ય મૂકવાથી બચવું, આ તમારા માટે સંકટ ઉભો કરી શકે છે. વાહન ચલાવતા સમયે એકાગ્રચિત રહેવું. ખાનપાનમાં હાઈજિનનો ધ્યાન રાખો. 
ઉપાય 1. ગાયત્રી મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. 2. ગાયને ગોળ રોટલી ખવડાવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

21 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને સારી તક મળશે

Shani Gochar 2025: મીન રાશિમાં ગોચર દરમિયાન શનિ ધારણ કરશે ચાંદીના પાયા, આ રાશિઓ થશે માલામાલ

20 નવેમ્બરનુ રાશિફળ- આજે આ રાશિઓને મળશે શુભ સમાચાર

19 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોએ બહારગામનો પ્રવાસ ટાળવો

18 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિનાં જાતકોને બિઝનેસમાં સફળતા મળશે

આગળનો લેખ
Show comments