Festival Posters

બૃહસ્પતિની કૃપા છે આજે આ 3 રાશિ પર જાણો 19 માર્ચનું રાશિફળ

Webdunia
ગુરુવાર, 19 માર્ચ 2020 (00:36 IST)
મેષ જૂના સંબંધોમાં યશની વૃદ્ધિ થશે. જીવનસાથી સાથે વ્‍યવહારમાં અનુકૂળતા રહેશે. કુટુંબમાં વેપાર અથવા નોકરીને કારણે અસંતોષ રહી શકે છે. 
 
વૃષભ વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્‍યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્‍ન કરવો પડશે. 
 
મિથુન કાર્યમાં સમયને મહત્‍વ ન આપવાને કારણે માનસિક ક્‍લેશનો યોગ બનશે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું. 
 
કર્ક સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્ય સ્‍થિતિઓ અનુકૂળ રહેવાની સંભવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. 
 
સિંહ   વિશેષ ઉન્નતિકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે. જીવનમાં વિવિધતાપૂર્ણ વાતાવરણ નિર્મિત થશે. ગુસ્‍સા પર કાબૂ રાખવો. 
 
કન્યા મહત્‍વકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ છે. કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વિરોધી હેરાન કરી શકે છે. 
 
તુલા સામાજિક કાર્યોમાં સન્‍માન પ્રાપ્ત થશે. નોકરીમાં સ્‍થિતિ મજબૂત રહેશે. ઉદાર મન અને ક્ષમાવાન વ્‍યવહારથી લાભ થશે. વેપાર સારો ચાલશે. 
 
વૃશ્ચિક શુભ મંગળ કાર્યોનો યોગ. આર્થિક સમસ્‍યાઓ પર કાર્ય થશે. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. 
 
ધનુ જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. 
 
મકર તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. 
 
કુંભ મનોરંજન, આમોદ-પ્રમોદ સંબંધી વિશેષ યોગ. મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. પદ, મકાન, વાહન સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ.
 
મીન તમારી મિલનસારિતા અને ધૈર્ય તમને સમાજ અને પરિવારમાં આદરમાન અપાવશે. સામાજિક માન-સન્‍માન વધશે. વ્‍ય્‍વસાયિક લાભ અને સુખ-સમૃદ્ધિ વધશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં AAP યૂથ વિંગના જનરલ સેક્રેટરી શ્રવણ જોશીની ધરપકડ, હપ્તા વસૂલતા વીડિયો વાયરલ

Makar Rashi bhavishyafal 2026 - મકર રાશિફળ 2026

Kalana Village Stone Pelting - અમદાવાદના સાણંદતાલુકાના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પત્થરમારો, પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત

નવા વર્ષ પહેલા સરહદો પર હાઇ એલર્ટ; બહાદુર BSF સૈનિકો કડકડતી ઠંડીમાં પણ અડગ ઉભા છે

આગળનો લેખ
Show comments