Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાપ્તાહિક રાશિ ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (09/12/2019 થી 15/12/2019 સુધી)

Webdunia
રવિવાર, 8 ડિસેમ્બર 2019 (11:13 IST)
મેષ - આ અઠવાડિયામાં  લોકોની માનસિક સ્થિતિમાં ઉતાર ચઢાવ થશે થોડા દિવસ સુધી મૂડ સારું રહેશે તો થોડા દિવસ મૂડ ઑફ પણ રહેશે . આ સિવાય શનિ મંગળ કોઈની નોકરીમાં તરક્કી આપશે તો કોઈના માટે અશુભ થઈ શકે છે. મકર રાશિના બુધ-શુક્રથી બિજનેસમાં અચાનક મોટા ફાયદા થશે. ખાસ કરીને આકસ્મિક 
ઘા થી સંભળીને રહો. 
 
વૃષ - આ અઠવાડિયાના શરૂઆતી દિવસોમાં તમને દુશ્મનો પર જીત મળશે.  ગોચર કુંડળી મુજબ ચંદ્ર્મા પાંચમા ભાવથી સાતમા સુધી જશે. આ સમયે તમારે એક્સીડેટથી બચીને રહેવું. આ સાત દિવસોમાં તમે ઘાયલ  પણ શકો છો.  અઠવાડિયાના છેલ્લા  દિવસોમાં ચંદ્રમા તમારી રાશિથી સાતમા રાશિમાં આવી જશે તો રૂટીન કામ પૂરા થઈ જશે. આત્મવિશ્વાસ વધશે. પ્રેમ પરાકાષ્ઠાનો તમને અનુભવ થાય, પ્રેમના પુષ્પો ખીલે. જોકે પ્રચૂર પ્રેમની વચ્ચે પણ તમે વિવેકભાન જાળવી રાખશો. તમારા નફા અને આનંદમાં વૃદ્ધિ થાય. મંદિર, મસ્જિદની મુલાકાતોમાં પણ વધારો થાય. જીવનને નવા દૃષ્ટિકોણથી જોવા પ્રયત્ન કરો.
 
મિથુન - સપ્તાહમાં આપને આપના માટે કાર્યક્ષેત્રે કે પારિવારિક જીવનમાં શ્રેષ્ઠ શું છે તેનું ભાન થશે. આપની અંદર રહેલી તમામ નાની મોટી ક્ષતિઓને આપ દૂર કરશો. ઓફિસોમાં આપ બધાથી સારો દેખાવ કરશો અઠવાડિયાના વચ્ચેના સમય સારો  રહેશે .રે તમારા અવરોધો ખત્મ પણ થઈ શકે છે. આ અઠવાડિયા પિતાથી વૈચારિક મતભેદ પણ થઈ શકે છે. સંભાળીને રહેવું . અઠવાડિયાના અંત ઠીક રહેશે. રોકાયેલા કામ તો પૂરા થશે પણ એના પરિણામ અપેક્ષાકૃત ઓછા થશે. 
 
કર્ક - અઠવાડિયાના પૂર્વાર્ધ તમારી આશા મુજબ શુભ ફળ પ્રદાન કરો. એવું નહી લાગે છે. તમારી મનની ચિંતા અને વૈચારિક ઉથલ-પાથલમાં ગૂંચાયેલું રહેશે , એના કારણે તમે કોઈ ઠોસ નિર્ણય પર પહોંચી નહી શકશે. માનસિક સુવિધા તમારા માટે અનિદ્રાની સમસ્યા પણ ઉતપન્ન કરશે. આત્મવિશ્વાસ પણ ઓછું રહેશે એવું લાગે છે અને સ્વાસ્થયથી સંબંધિત મુશ્કેલી રહેશે. સરકારી કામમાં મુશ્કેલી આવશે કે કોઈ માણસથી પરેશાની રહેવાની શકયતા છે. 
 
સિંહ - કામની ભરપુર વ્યુસ્તતા હોવા છતાં આપના જીવનમાં નવી ઘટનાઓ આ સપ્તાહ દરમિયાન બનવાની છે. બુદ્ધિશાળી લોકોની સાથે રહેવાની આપના મનમાં નવા નવા વિચારો સ્ફુઓરશે અને ઉત્સાહવર્ધક સં૫ર્કો થશે. આ સંબંધો આપને માનસિક બળ પૂરું પાડશે. ૫રિણામે આપ નવા નવા વિચારો, માહિતીઓ, શોધી લાવી શકશો. ભવિષ્ય માટેની યોજના ઘડી શકશો. આપે લીધેલા નિર્ણયો ૫રિવારલક્ષી હશે.
 
કન્યા - અઠવાડિયાના પૂર્વાર્ધમાં તમારા નવા કામ શરૂ થશે અને જૂના કાર્ય પૂર્ણ પણ થશે. નવા ધંધા-નોકરીની શરૂઆત માટે અનૂકૂળ સમય છે. વિદેશગમનના પ્રબળ યોગ બની રહ્યા છે. આમ તો આ સમયે સરકારી કામમાં મુશ્કેલી આવશે. ધંધા અને નોકરી માટે યાત્રાના યોગ પણ બનશે. કોઈ નવા કાર્ય શરૂ કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. કોઈ પણ વિષય માં ખૂબ વિચારીને, જરૂરી લાગે તો વિશેષજ્ઞોની સલાહ લઈને કામ કરવું હિતકારી થશે. તમારા ગુસ્સા અને આવેશને નિયંત્રણ રાખવું જરૂરી છે. 
 
તુલા  - આ અઠવાડિયાની શરૂઆતી સમય તમને દુવિધા, ચિંતા અને પારિવારિક ક્લેશ આપવું રહેશે તમને વાણી પર સંયમ ન રાખવાથી પરિવારમાં ભાઈ-બેન અને પિતા સાથે મતભેદ ઉભા થવાના યોગ બની રહ્યા છે. જે લોકોના કમિશનના કમા છે તેણે અઠવાડિયાના મધ્યભાગમાં લાભ થશે. આ સમયે તમે આધ્યાત્મિક ચિંતનમાં વધારે સમય પસાર કરશો. કોઈ મંદિર કે ધાર્મિક સ્થળ પર જવાની ઈચ્છા થશે. શક્ય હોય ત્યાં સુધી કોઈની જામીનદાન ન બનવું. શત્રુઓ , પ્રર્તિસ્પર્ધી કે તમારાથી ઈર્ષ્યા રાખતા લોકોથી સાવધાન રહેવું. 
 
વૃશ્ચિક - આ અઠવાડિયા કોઈ પણ ગ્રહ રાશિ નહી બદલી રહ્યા છે. અઠવાડિયાની શરૂઆતમાં એક દિવસ ખર્ચની માત્રા વધારે રહેશે. આ દિવસે ગુસ્સા અને આવેશની માત્રા વધારે રહેશે. 21 અને 22 તારીખ તમારા માટે દુવિધા , ચિંતા અને કોઈ વિષયમાં નિર્ણય લેવામાં ભ્રામક રહેશે. આ સમય કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવું. જો કોઈ નિર્ણય લેવા બહુ જરૂરી હોય તો કોઈની મદદ લો કે ભલા-બુરા દરેક પક્ષના વિચાર કર્યા પછી જ આગળ વધવું નહી તો જલ્દબાજીમાં લીધેલું નિર્ણય તમને આર્થિક નુકશાન કરાવશે કે બીજા કોઈ પ્રકારથી નુકશાન પહોંચાડશે. તમને સ્વાસ્થયની તકલીફ પણ રહી શકે છે. 
 
ધનુ  - આ અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. પ્રથમ દિવસ ચંદ્રના લાભ સ્થાનથી પસાર થવાથી તમને લાભ અને આવક થશે. ત્યારબાદ 21 અને 22 તારીખને તમે માનસિક દુવિધા અને ચિંતા , કામમાં તકલીફ અનુભવ થશે. જલ્દબાજી કરવાથી તમારા  કોઈ કામ બગડશે કે નુકશાન થવાની શકયતા છે.આ સમયે તમારા ગુસ્સા કે આવેશના કારણે કોઈની સાથે ઉગ્ર વિવાસ કે ઝગડા થઈ શકે છે. જીવસાથી સાથે પણ વ્યવહારમાં સમાધાનકારી માર્ગ અજમાવો. ખર્ચની માત્રા વધશે. 
 
મકર - આ અઠવાડિયા કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન નહી કરી રહ્યા છે. અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા આવક ઉધાર-વસૂલીની નજરે લાભદાયી રહેશે. પણ વર્તમાન સમયમાં કોઈ મિત્ર કે વિશ્વસનીય વ્યક્તિ દગો આપી શકે છે . ખાસ કરીને કોઈના વિશ્વાસે કામ ન મૂકવું કે આર્થિક લેવડદેવડ , દસ્તાવેજી કાર્ય , કોઈ કાગળ પર સહી-મોહર લગાડવામાં બીજા લોકો પર અંધવિશ્વાસ ન કરવું. વડીલના સહયોગ મળી શકે છે. 
 
કુંભ - આ અઠવાડિયા કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન નહી કરી રહ્યા છે. અઠ્વાડિયાનો પૂર્વાર્ધમાં તમને પૈસાની ખેંચતાણ તો નહી રહેશે પણ તમારા ઉપર લક્ષ્મીજીના ચારે હાથ રહે એવી પન આશા ન રાખવી. તમારા નિર્ણય લેવામાં ગૂંચવણનો અનુભવ થશે. તમારા ભાગ્ય અંતિમ ઘડી પર તમને પીઠ જોવાઈ હાલી ગયા હોય એવું અનુભવ કરશો. હાથ આવેલું લાભ અંતિમ ઘડીમાં છીનાઈ પણ  શકે છે. વર્તમાન સમયમાં પરિવારમાં શુભ આયોજન થશે અને પરિજનની જરૂરતની પૂર્તિ માટે વધારે ખર્ચ થશે. અઠવાડિયાનો ઉતરાર્ધ તમારી આવકમાં વૃદ્ધિ કરાવતા વાળું રહેશે. 
 
મીન- આ અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે ખાસ શુભ ફળદાયી જોવાઈ નહી રહ્યા છે. સાસરા પક્ષમાં વિવાદ થઈ શકે છે. સાથે જ તમારા જ કામના સમયે કે રાસ્તામાં દુર્ઘટનાથી ચોટ લાગવાની પ્રબળ શકયતા છે આથી સાવધાન રહેવું. કોઈ પણ નિર્ણય લેવામાં દુવિધાનો અનુભવ થશે. આ સમયે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન કરવું અને જો નિર્ણય લેવા જરૂરી થઈ જાય તો કોઈની સલાહ લઈને જ કામ કરવું. ગુસ્સા અને આવેશ પર નિયંત્રણ રાખવું. શકય હોય ત્યાં કોઈ પણ માણસ સાથે વ્યર્થ વિવાદ થી બચવું. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments