Webdunia - Bharat's app for daily news and videos

Install App

Solar Eclipse 2019- વર્ષ 2019નો આખરે સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્નબરને, જાણો સૂતકનો સમય, વાંચો ખાસ જાણકારી

Webdunia
શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (18:02 IST)
વર્ષ 2019નો આખરે સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્બરને પડી રહ્યું છે. 26 ડિસેમ્બરને પડનાર સૂર્ય ગ્રહણ વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિથી કે વળયાકાર સૂર્ય ગ્રહણ થશે. અહીં વળયાકારનો અર્થ આ છે કે આ ગ્રહણના સમયે સૂર્ય આગ ભરેલી અંગીઠીની રીતે નજર આવશે. 
 
આ સૂર્યગ્રહણની ખાસ વાત આ છે કે તેને ભારતમાં પણ જોવાશે. સૂર્યગ્રહણની ઘટના અમાવસ્યાના દિવસે જ ઘટે છે. ગ્રહણને લઈને દેશ-દુનિયામાં શું માન્યતાઓ. ભોજન રાંધવુ, સૂવૂ અને યૌન સંબંધથી બચે છે લોકો. 
 
સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્બરને સવારે 8 વાગીને 17 મિનિટથી શરૂ થશે અને 10 વાગીને 57 મિનિટ પર પૂરો થશે. એટલે સૂર્ય ગ્રહણની કુળ સમય 2 કલાક 40 મિનિટ 6 સેકંડ હશે. તેમજ ગ્રહણનો સૂતક કાળ 25 ડિસેમ્બર 2019ને સાંજે 5 વાગીને 31 મિનિટથી શરૂ થશે. તેમજ સવારે 10 વાગીને 57 મિનિટ પર પૂરૂ થશે. 
 
ભૌતિક વિજ્ઞાનની દ્ર્ષ્ટિથી જ્યારે સૂર્ય અને ધરતીની વચ્ચે ચંદ્રમા આવી જાય છે તો ચંદ્રમાના પાછળ સૂર્યની પડછાયુ કેટલાક  સમય માટે ઢાકી જાય છે. તે ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવાય છે. ધરતી સૂર્યની પરિક્રમા કરે છે અને ચાંદ ધરતીની. ક્યારે-ક્યારે સૂર્ય અને ધરતીના વચ્ચે આવી જાય છે. પછી તે સૂર્યની કેટલીક કે બધી રોશનીને રોકી લે છે. જેનાથી ધરતી પર પડછાયુ ફેલી જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવાય છે. આ ઘટના હમેશા અમાવસ્યાને જ હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Ank Jyotish 2025 - મૂળાંક 4 આ વર્ષે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે

29 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

Numerology predictions 2024 અંક જ્યોતિષ પ્રમાણે કેવુ રહેશે આજનો દિવસ જાણો

Vrishabha Rashi Varshik rashifal 2025 in Gujarati : વૃષભ રાશિ 2025 : કેવુ રહેશે નવુ વર્ષ 2025 જાણો વાર્ષિક રાશિફળ

Mesh Rashi Varshik rashifal 2025 in Gujarati - મેષ રાશિફળ 2025: કેવુ રહેશે નવુ વર્ષ, જાણો ભવિષ્યફળ અને અચૂક ઉપાય

આગળનો લેખ