rashifal-2026

શ્રાવણનો પ્રથમ સોમવાર છે કઈક ખાસ જાણો આજનું રાશિફળ

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2019 (00:57 IST)
મેષ વિવાદિત લંબિત પ્રકરણોને ઉકેલવા માટે કરેલી વિશેષ યાત્રા લાભ આપશે. વ્‍યાપારિક યાત્રાઓથી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. 
વૃષભ નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી. 
મિથુન દૈનિક વ્‍યાપાર, કૌટુંબિક માંગલિક કાર્યો. ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ. ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી ચિંતનનો યોગ. 
કર્ક ભાગ્‍યવર્ધક કાર્યોમાં અડચણ સંભવિત. બહારનાં ક્ષેત્રોની યાત્રા દરમ્‍યાન સાવધાની રાખવી, રોગ, ઋણ સંબંધી કાર્યોમાં સંયમ રાખવું. 
સિંહ   વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્‍યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્‍ન કરવો પડશે. 
કન્યા કાર્યમાં સમયને મહત્‍વ ન આપવાને કારણે માનસિક ક્‍લેશનો યોગ બનશે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું. 
તુલા સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્ય સ્‍થિતિઓ અનુકૂળ રહેવાની સંભવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન 
 
મળશે. 
વૃશ્ચિક જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. 
ધનુ આમોદ-પ્રમોદ વિલાસિતામાં સમય પસાર થશે. અનુકૂલ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા આવશ્‍યક છે. કૌટુંબિક મતભેદોની વૃદ્ધિ થશે. 
મકર ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે. મહત્‍વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરશો. આત્‍મવિશ્ચાસથી કાર્ય કરવું. શુભચિંતકોથી મુલાકાત થશે. 
કુંભ કાયદાની બાબતોમાં વિવાદોનો ઉકેલ થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેનાથી કાર્યની ગતિ પ્રભાવિત થઈ શકે છે. વાયુની તકલીફ થઈ શકે 
 
છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો

દિલ્હી પોલીસે ઉત્તમ નગરમાં ગેરકાયદેસર રીતે રહેતા 7 નાઇજીરીયનોની ધરપકડ કરી

શિરપુર જૈન તીર્થમાં મારપીટ; એક યુવાનને મંદિરમાંથી ખેંચીને લાકડીઓથી માર મારવામાં આવ્યો, આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ.

Train Accident: જમુઈમાં માલગાડી પાટા પરથી ઉતરી, 24 કલાક માટે રેલ વ્યવહાર ઠપ્પ; 34 જોડી ટ્રેનોને અસર

Year ender 2025- પહેલગામ હુમલો અને અમદાવાદ વિમાન દુર્ઘટના... 2025 ની પાંચ મોટી ઘટનાઓ જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો

આગળનો લેખ
Show comments