Biodata Maker

આજની રાશિ- આજની રાશિમાં જાણો તમારું શુભ રંગ અને કયું છે શુભ નંબર (05/04/2019)

Webdunia
શુક્રવાર, 5 એપ્રિલ 2019 (00:14 IST)
મેષ - આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. બિઝનેસ પાર્ટનરની મદદથી નફો થવાનો છે. આજે કોઈ પણ વાતને સાધરણ રીતે ન લેશો
આપનો શુભ રંગ છે રાણી, શુભ નંબર -2
 
વૃષભ - રાશિવાળાની ભગવાનમાં આસ્થા વધશે. ઘરમાં માંગલિક કાર્ય કરાવી શકો છો. આજે નવા દોસ્ત બનશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે
 
શુભ રંગ છે પીળો, શુભ નંબર - 8
 
મિથુન - રાશિના લોકો આજે કોઈની સલાહ વગર મોટો નિર્ણય ન લે. રોજબરોજના ખર્ચાને વ્યર્થ વધવા ન દો. આજે તમને ફરવા જવાનુ મન થશે.
 
શુભ રંગ - સમુદ્રી લીલો
શુભ નંબર - 7
 
 
કર્ક રાશિ - ના જાતકો આજે પોતાના પોઝિટિવ વિચારના દમ પર
આગળ વધશે.
ભાગ્યનો સાથ મળશે. પ્રોપર્ટી ખરીદવા માટે સમય શુભ છે.
તમને આ શુભ અવસરનો
પૂરો ફાયદો ઉઠાવવો જોઈએ.
શુભ રંગ - કથ્થઈ શુભ નંબર - 1
 
સિંહ - રાશિના જાતકો તમારુ આરોગ્ય પણ સારુ રહેશે.
આજે તમને માનસિક શાંતિ મળશે.
ઓવર કૉન્ફિડેંસના કારણે નુકશાન પણ થઈ શકે છે. આજે તમારા નવા મિત્ર પણ બનશે.
 
કન્યા રાશિના જાતકો આજે ઓફિસમા ઓછુ અને ઘર પર વધુ સમય વિતાવશે. જેનાથી ઘરમાં ખુશીનુ વાતાવરણ રહેશે. તમે ખુદને ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો.
 
શુભ રંગ - આસમાની
શુભ નંબર - 3
 
તુલા રાશિના જાતકો આજે માન સન્મન વધશે.
સમાજમાં તમારો રૂઆબ વધશે.
વડીલોનો આદર કરવો પડશે.
આજે તમારી કાબેલિયત પર વિશ્વાસ રાખો બધા કામ બનશે.
શુભ રંગ - સિલ્વર
શુભ નંબર - 4
 
વૃશ્ચિક રાશિ વાળા અજએ નવા કામમાં ઝડપ બતાવે સફળતા જરૂર મળશે. રાજનીતિના ક્ષેત્રમાં પહોંચ વધશે. લોકો વચ્ચે માન સન્માન મળશે.
ધન સન્માન યશ કીર્તિમાં વધારો થશે.
 
શુભ રંગ - આસમાની
શુભ નંબર - 3
 
ધનુ રાશિના જાતકો માટે આજે ડેટિંગ માટે સારો દિવસ છે.
જૉબમાં તમારા વખાણ થશે. ઘરમાં વીજળીનો કોઈ સામાન ખરાબ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે.
બાળકો અભ્યાસમાં મન લગાવ્શે. જીવનસાથી સાથે ઝગડો થઈ શકે છે.
 
શુભ રંગ નારંગી
શુભ નંબર - 2
 
મકર રાશિવાળા પોતાની આર્થિક સ્થિતિ મજબૂત થશે.
આજે તમે ગરીબ લોકોની આર્થિક મદદ કરશો. આજે આપ દરેક કામ ખૂબ કુશળતાપૂર્વક કરશો.
શુભ રંગ - સમુદ્રી લીલો શુભ નંબર - 6
 
કુંભ રાશિવાળા આજે કોઈ મહત્વપૂર્ણ કામમાં પોતાના શરીરનો પૂરો સાથ આપશે.
તમે કોઈ કામને નવી રીત કરવાની કોશિશ કરશો. કેટલાક જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.
 
શુભ રંગ પિંક, શુભ નંબર - 4
 
મીન - રાશિવાળા આજે તમે તનાવ અનુભવી શકો છો. પણ સાંજ સુધી તમે આ માનસિક તનાવથી બહાર આવી શકો છો. આજે તમે વેપાર અને નોકરીમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
 
શુભ રંગ - સફેદ શુભ નંબર- 5

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

બાંગ્લાદેશમાં બર્બરતા એ બધી હદ વટાવી, હિન્દુ વિધવા પર સામૂહિક બળાત્કાર, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા વીડિયો વાયરલ

યૂપીમા કૂતરાને યુવકે બોટલથી બળજબરીથી પીવડાવ્યો દારૂ, પોલીસે કરી ધરપકડ - Viral Video

બાંગ્લાદેશ સરકારે IPL ના ટેલીકાસ્ટ પર લગાવ્યો બૈન, ક્રિકેટ જગતમાં મચી સનસની

Video: ફ્રી મસાજ સર્વિસ માંગતા ભારતીય યુવકની થાઈલેંડમાં ધુલાઈ, બોયગર્લ ગુસ્સામાં તૂટી પડી - Viral Video

દોડમાં આવ્યુ ત્રીજુ સ્થાન, પછી અચાનક આવ્યુ મોત... જાણો પાલઘરમાં 10 માં ધોરણની વિદ્યાર્થીનીનો કેવી રીતે ગયો જીવ ?

આગળનો લેખ
Show comments