rashifal-2026

જાણો શું કહે છે તમારી રાશિ આજે -25/03/2018

Webdunia
રવિવાર, 25 માર્ચ 2018 (07:43 IST)
મેષ-આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે, લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે. સંચિત ધન વૃદ્ધિના ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે.
 
વૃષભ-કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. લંબિત કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ.
 
મિથુન-વાહન ધ્યાનથી ચલાવો. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. રોકાણ વગેરેથી બચવું. કર્મક્ષેત્રમાં સામાન્ય વિઘ્નનો યોગ.
 
કર્ક-ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.
 
સિંહ-ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું. વ્યાપારમાં ભાગીદારીથી લાભ. ભાગીદારીમાં પરિવર્તન વગેરેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે.
 
કન્યા-જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.
 
તુલા-આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.
 
વૃશ્ચિક-માતૃપક્ષથી સંબંધિત વ્યક્તિઓથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. શુભ સમાચાર મળશે. વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખવી જરૂરી છે.
 
ધન-પ્રેમ સંબંધમાં સફળતા મળવાનો યોગ છે. વ્યસ્તતા વધશે. નવીન કાર્ય કરવાની તક પણ વધશે. કૌટુંબિક જીવનમાં તનાવ રહેશે.
 
મકર-પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.
 
કુંભ-સામાજિક પદ પ્રતિષ્ઠા, ભવન, વાહન સંબંધી કાર્યોમાં ભાગ્યવર્ધક સફળતા. વિવાદિત આર્થિક કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ.
 
મીન-રોગ, ઋણ, શત્રુ સંબંધી લંબિત વિવાદોને લીધે ચિંતન. કર્મક્ષેત્રમાં વિશેષ નિર્ણય અંગે વિવાદનો યોગ. સંયમથી રહેવુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

એપલનો સસ્તો iPhone 17e આવી રહ્યો છે બજારમાં, ડિસ્પ્લે જેવા કેટલાક ફીચર્સ ​​થયા લીક

વોર્ડ ઓફિસમાં બેસ્યા સાહેબ તો નીચેથી ઉપર સુધી થયો હાહાકાર, કોણ છે IAS અરુણ મહેશ બાબૂ જેમની ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતની માહિતી સાર્વજનિક કરી, અપાચે ડીલનો પણ કર્યો ઉલ્લેખ

Bhopal: ધોતી-કૂર્તામાં ઉતર્યા ક્રિકેટર, સંસ્કૃતમાં થઈ કોમેંટ્રી, ભોપાલમાં શરૂ થઈ અનોખી મેચ શ્રેણી

બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યાને લઈને ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેમ થયુ મર્ડર, કોણો છે હાથ

આગળનો લેખ
Show comments