rashifal-2026

જાણો કેવું રહેશે મૂલાંક 1 માટે 2018 નો ભવિષ્ય

Webdunia
ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (13:19 IST)
વ્યકતિત્વ અંક મુજબ 2018નો ભવિષ્ય 
વર્ષ 2018માં જેમનો મૂલાંક 1 છે. તેમના માટે આ વર્ષ જીવનમાં ઘણા  પરિવર્તન લઈને આવી શકે છે જેમા ખાસ કરીને કરિયરના ક્ષેત્રમાં આશા છે. બની શકે કે તમને નવી નોકરી કે કોઈ સરસ અવસર મળી જાય કે પછી વર્તમાન જગ્યા પર પણ તમારું પ્રમોશન અને વેતનમાં વૃદ્ધિ થઈ જાય. આમ તો સફળતાની સીઢીઓ ચઢતા સમયે તમને કેટલાક પડકારનો સામનો પણ કરવો પડશે. પણ તમે આ પડકારનો સરળતાથી સામનો કરવામાં સમર્થ રહી શકો છો. આ વર્ષ તમારું ધ્યાન આધ્યાતમિક ક્રિયાઓ તરફ વધી શકે છે. જેનાથી સંભવત તમે આંતરિક રીતે સંતુષ્ટ અનુભવ કરી શકો છો. જ્યારે તમારો સમય સારો ચાલી રહ્યો, જ્યારે બધી વસ્તુઓ તમારા અનૂકૂળ ચાલી રહી હોય તો એવામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવી કે વધારે ઉત્સાહમાં આવવું સારું નથી. તેથી તમારુ  લક્ષ્ય એવું રાખો જે વાસ્તવિક હોય અને જેને વ્યવહારિક રૂપથી પૂર્ણ  કરી શકાય. ભાગ્યનો તમને પૂરો સાથ મળશે. દ્ર્ઢ નિશ્ચય અને મજબૂત ઈરાદા સાથે સંકળાયેલા રહેવાથી લક્ષ્યની પ્રાપ્તિ જરૂર કરી શકો છો. જે કાર્યમાં તમે આ વર્ષે હાથ નાખશો એ તેમા મોટેભાગે સફળતા મળવાની આશા લગાવી શકો છો. જો નોકરી કે પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો કોશિશ કરતા રહો. એ તમારા નસીબમાં છે. ટૂંકમાં એક અંક વાળા માટે આ વર્ષ ખૂબ જ શાનદાર અને સૌભાગ્યશાળી રહેવાની આશા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

આગળનો લેખ
Show comments