Festival Posters

બુધવારનો દિવસ કેવો રહેશે તમારા માટે 1/08/2018

Webdunia
બુધવાર, 1 ઑગસ્ટ 2018 (00:05 IST)
મેષ : નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્માન પ્રાપ્ત થશે.
વૃષભ : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત.
મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય.
કર્ક : નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.
સિંહ : કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. અભ્યાસમાં મહેનત ફળે. ટૂંકી બીમારીથી સાચવવું પડે.
કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે.
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
વૃશ્ચિક : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
મકર : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય.
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે.
મીન : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IND vs SA: અભિષેક શર્માએ રમી તોફાની ઇનિંગ્સ, ભારતે ત્રીજી T20 માં સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું

સિડનીના બોન્ડી બીચ પર મોટો આતંકવાદી હુમલો, 11 લોકોના મોત; નાસભાગ અને બૂમાબૂમનો વીડિયો આવ્યો સામે

Silver Price Crash: ચાંદીએ પહેલાના બધા રેકોર્ડ તોડી નાખ્યા, પહેલી વાર 2 લાખનો આંકડો પાર કર્યો.

Delhi Air Pollution : દિલ્હી-એનસીઆરની હવા વધુ ઝેરી બની, GRAP માં એક દિવસમાં બીજી વખત સુધારો, સ્ટેજ 4 લાગુ

ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસથી આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર 20 વાહનો અથડાયા, પાંચના મોત, અનેક ઘાયલ

આગળનો લેખ
Show comments