rashifal-2026

જ્યોતિષની સલાહ માલદાર થવું છે તો રોજ કરો આ 3 કામ

Webdunia
મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (14:29 IST)
ભારતીય શર્મ શાસ્ત્રોમાં ઘણા એવા ઉપાયો જણાવ્યા છે જેને દરરોજ ઘરમાં કરવાથી નકારાત્મતાના નાશ થાય છે અને સકારાત્મકતાથી શુભ પ્રભાવ આવે છે. અહી અમે તમને ત્રણ ઉપાય જણાવી રહ્યા છે જેને ગરીબ માણસ પણ રોજ કરશે તો એ પણ અમીર બનીને સુખ પ્રાપ્ત કરી શકે છે. 
 
1. દરરોજ ઘરના દરેક ખૂણામાં કપૂરનો ધુમાડો કરો . પારિવારિક સભ્યને તનાવથી મુક્તિ અપાવવામાં આ ઉપાય મુખ્ય ભૂમિકા ભજવે છે. 

2.પાણીની અંદર મીઠું નાખીને ઘરમાં છાંટવુ. મીઠું હવામાં રહેલ નકારાત્મક શક્તિને શોષી લે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણના સંચાર કરે છે . છંટટાવ પછી હાથ સારી રીતે સાફ કરો. 

3.જ્યારે સાંજે ઘરે પરત આવો  તો કઈક ન કઈક ખાવાની વસ્તુ જરૂર લઈને આવો. આથી ઘરમાં દેવી અન્નપૂર્ણા સાથે મહાલક્ષ્મીનો  વાસ કાયમ રહે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઈરાનમાં અત્યાર સુધીમાં ૩,૪૨૮ વિરોધીઓના મોત થયા છે અને ૧૦,૦૦૦ થી વધુની ધરપકડ કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશમાં ટ્રેન અકસ્માત: વિજયવાડાથી તિરુપતિ જતી માલગાડી પાટા પરથી ઉતરી

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

ભારત સરકારે સલાહકાર જારી કર્યો: "ભારતીયોએ તાત્કાલિક ઈરાન છોડી દેવું જોઈએ"

Maharashtra BMC Election Voting 2026- મુંબઈના 'મહારાજા'નો આજે નિર્ણય, મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ સંસ્થાઓમાં મતદાન

આગળનો લેખ
Show comments