Webdunia - Bharat's app for daily news and videos

Install App

Today's Astro - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (16-06-2017)

Webdunia
શુક્રવાર, 16 જૂન 2017 (00:01 IST)
મેષ (અ,,ઈ) : દિવસ દરમિયાન મેષ રાશીના જાતકોએ સાવધાનીથી રહેવું. કોર્ટ-કચેરીઓના લફરામાં પડવું નહીં. વાહન અકસ્માત થઇ શકે છે. વાહન કાળજીથી ચલાવવું. હનુમાનજીની ઉપાસના કરવી ફાયદાકારક છે.

વૃષભ (બ,,ઉ) : આજે દિવસ દરમિયાન નાનો-મોટો પ્રવાસ થાય. દિવસ ખૂબ આનંદમાં જાય. ન ધારેલો લાભ થાય. કોઇ પ્રિયપાત્ર સાથે મિલન-મુલાકાત થાય. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.

મિથુન (ક,,ઘ) : આજના દિવસ દરમિયાન આપને ક્યાંયથી કોઇ મોટો આર્થિક લાભ થાય. મોસાળ પક્ષ તરફથી કોઇ જગ્યાએ પ્રવાસ થાય. અવિવા‌િહત માટે વિવાહનો પ્રસ્તાવ આવે.

કર્ક (ડ,હ) : આજના દિવસ દરમિયાન થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું.

સિંહ (મ,ટ) : આજના દિવસ દરમિયાન વાણી પર સંયમ રાખવો. નાના મોટા સાથે વિવેકથી વર્તવું. દિવસ આનંદથી પસાર થાય તે છતાં માનસિક સંયમ ગુમાવવો નહીં. સ્ત્રીઓ માટે મજાનો દિવસ.

કન્યા (પ,,ણ) : આજના દિવસ દરમિયાન આ૫નાં વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઊભી થવાની શક્યતા છે. રોષની લાગણી તીવ્ર રહેશે, જેથી આ૫ કોઇ સાથે વિખવાદ કરી બેસશો. માનસિક ચિંતા રહે. ઓફિસમાં બઢતીની તક મળે.

તુલા (ર,ત) : આજનો દિવસ આપના માટે શુભ સંદેશો લઇને આવે. નોકરી-ધંધામાં બઢતીનો યોગ છે. પગાર વધે તેવી શકયતા છે. અવિવા‌િહતના લગ્ન થાય. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.

વૃશ્ચિક (ન,ય) : આજના દિવસ દરમિયાન થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું.

ધન (ભ,,, ઢ) : આજનો   દિવસ દરમિયાન આપને કોઇ નાનો-મોટો લાભ થાય. ન ધારેલાં કામ થાય. કદી ન મળતાં સ્વજનો સાથે મુલાકાત થાય.

મકર (ખ,જ) : આ૫ તન-મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આ૫ને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો. સ્ત્રીઓ માટે આવતી કાલનો દિવસ શ્રેષ્ઠ છે.

કુંભ (ગ,,સ) : આજે  દિવસ ખૂબ આનંદમાં પસાર થાય. સાંજ પછી ગેસનો પ્રોબ્લેમ થઇ શકે છે. માનસિક શાંતિ રહે . વાહન કાળજીથી ચલાવવું. વિદ્યાર્થીઓએ કાળજી રાખી અભ્યાસ કરવો.

મીન (દ,,,થ) : આજનો દિવસ આપના માટે ખૂબ ઉત્તમ છે. કોઇ મોટો આર્થિક લાભ થાય. પત્નીની તબિયત બગડે. વિદ્યાર્થીઓએ કાળજી રાખી અભ્યાસ કરવો. સ્ત્રીઓ માટે પિયર પક્ષથી કોઇ ઓચિંતાનો લાભ થાય. નાનો-મોટો પ્રવાસ થાય. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments