rashifal-2026

Video- આજે શુ કહે છે તમારી રાશિ.. આજે આ શુભ ઉપાય અપનાવો (see video)

Webdunia
બુધવાર, 2 ઑગસ્ટ 2017 (11:44 IST)
નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે... આજે ઘરની બહાર નીકળતા જ તમને ખ્યાલ આવતો હશે કે ન જાણે આજનો દિવસ કેવો રહેશે.. કોઈ પરેશાની તો નહી આવે ને.. તો ચાલો અમે તમારી આ બધી મુશ્કેલીને દૂર કરતા આજે બતાવી રહ્યા છે કે આજે શુ કહી રહી છે તમારી રાશિ... 
 
મેષ - આજે મેષ રાશિના જાતકોને વાહન.. મશીનરી અને અગ્નિ વગેરેના પ્રયોગમાં સાવધાની રાખો. ઝંઝટોમાં ન પડો.. જૂનો રોગ અવરોધનું કારણ બનશે.. 
 
મેષ રાશિના લોકો માટે આજનો કલ્યાણકારી ઉપાય  -  ૐ સોં સોમાય નમ: નો જાપ કરો 
 
વૃષભ - પ્રેમ પ્રસંગ અનુકૂળ રહેશે.  રાજકીય અવરોધો દૂર થશે. પ્રસન્નતા રહેશે. ધન પ્રાપ્તિ માટે આજનો દિવસ સુગમ રહેશે. પ્રમાદ કરશો નહી.

વૃષભ રાશિના લોકો માટે આજનો કલ્યાણકારી ઉપાય  શું શુક્રાય નમ: નો જાપ કરો 
 
મિથુન - આજે સંપત્તિની ખરીદ-વેચાણ શક્ય છે. આર્થિક ઉન્નતિ થશે. જોખમ અને જામીનના કાર્ય ટાળો. લાભ થશે.
 આજે આપ ૐ બું બુધાય નમ: નો જાપ કરો 
 
કર્ક - આજે કર્ક રાશિના જાતકો પાર્ટી અને પિકનિકનો આનંદ ઉઠાવી શકશે. વિદ્યાર્થી વર્ગ સફળતા મેળવશે. સ્વાસ્થ્ય નબળુ રહેશે. 
 
આજે આપ ૐ શં શનૈશ્ચરાય નમ: નો જાપ કરો 
 
સિંહ - આજે સિંહ રાશિના દુખદ સમાચાર મળી શકે છે. વિવાદ ન કરો.. જોખમ અને જામીનના કાર્ય ટાળો. ઉતાવળ કરશો નહી. 
 
આજનો કલ્યાણકારી ઉપાય - ૐ સોં સોમાય નમ: નો જાપ કરો 
 
કન્યા - ઓછી મહેનતથી વધુ લાભ થશે.. રોકાયેલા કાર્ય ગતિ પકડશે. લેવડ દેવડમાં સાવધાની રાખો. ધનાર્જન થશે.  
આજે આપ કલ્યાણકારી ઉપાય ૐ બૃં બૃહસ્પતયે નમ: નો જાપ કરો 
 
તુલા - વ્યવસાય ઠીક ચાલશે. સન્માન મળશે.  ઉત્સાહવર્ધક સૂચના મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. લાભ થશે.

 આજે ૐ શું શુક્રાય નમ: નો જાપ કરો 
 
વૃશ્ચિક - આજે આપના રોજગાર પ્રાપ્તિના પ્રયાસ સફળ થશે. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે.  અચાનક લાભ થશે. બહારથી મદદ મળશે.  

આજે આપ ૐ અં અંગારકાય નમ: નો જાપ કરો 
 
ધનુ - આજે તમારો ફાલતુ ખર્ચ થશે. કર્જ લેવુ પડી શકે છે. ઉતાવળથી કાર્ય બગડશે. ઝંઝટોમાં પડશો નહી. નુકશાન થશે. 
આજે આપ ૐ ગં ગણપતૈય નમ: નો જાપ કરો 
 
મકર - આજે મકર રાશિના લોકોને રોકાયેલુ ધન પરત મળશે. યાત્રા રોકાણ મનને અનુકૂળ રહેશે.  કુસંગતિથી બચો. ઘરની ચિંતા રહેશે.

આપ  આજે ૐ શં શનૈશ્ચરાય નમ: નો જાપ કરો 
 
કુંભ - આજે યોજના ફળીભૂત થશે. પ્રતિષ્ઠા વધશે. ધન પ્રાપ્તિ માટે આજનો દિવસ યોગ્ય છે.  રોકાયેલા કાર્યો બનશે. કાર્ય પ્રણાલીમાં સુધારો થશે. 
 
આજે આપ ૐ રાં રાહવે નમ: નો જાપ કરો. 
 
મીન - આજે આપને અધ્યાત્મમાં રુચિ રહેશે. પરિવારની ચિંતા રહેશે. પ્રતિષ્ઠિત લોકોને સહયોગ મળશે. ધનની પ્રાપ્તિ થશે.  
આજે આપ ૐ રાં રાહવે નમ: નો જાપ કરો 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

આ ફેરફારો 1 ફેબ્રુઆરીથી થશે! પાન મસાલા અને સિગારેટ એટલા મોંઘા થશે કે શું LPG સિલિન્ડરના ભાવ પણ વધશે?

શું તમારું વીજળી બિલ ખોટું છે? ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી તે જાણો.

બાબર આઝમને વધુ એક ફટકો, પાકિસ્તાની કપ્તાન સલમાન અલી આગાનુ મોટુ એલાન

Supreme Court: 'શાળાઓમાં મફત મળે સેનેટરી પેડ', સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, નહી તો માન્યતા થશે રદ્દ

ગુજરાતમાં કેમિસ્ટ્રીનો પ્રોફેસર કેવી રીતે બન્યા અંગ્રેજીના એચઓડી ?

આગળનો લેખ
Show comments