Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (24-09-2017)

Webdunia
રવિવાર, 24 સપ્ટેમ્બર 2017 (09:01 IST)
મેષ (અ,,ઈ) : આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે.

વૃષભ (બ,,ઉ) : આજનો દિવસ આ૫નું ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થાય. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. કોઈ સુંદર પ્રસંગ આજે બને.

મિથુન (ક,,ઘ) : આજનો દિવસ આ૫ના માટે શુભફળદાયક છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આ૫ના મનને પ્રફુલ્લિત રાખશે. આ૫ને કાર્યમાં સફળતા અને યશકીર્તિ મળે તેમજ અટકી ૫ડેલાં કાર્યો પૂરાં થાય. ઈચ્છા ન હોવા છતાં આજે બોસ તરફથી ઠપકો મળવાની શક્યતા.

કર્ક (ડ,હ) : આજનો દિવસ શાંત ચિત્ત રાખી ૫સાર કરવાની સલાહ આપે છે. આજે આ૫નું શારીરિક અને માનસિક આરોગ્‍ય સારું ન રહે. મનમાં ચિંતા, ઉદ્વેગ રહે તો શરીરમાં પેટની પીડા હેરાન કરે. કોઈ સુંદર વ્યક્તિ સાથે નાનો-મોટો પ્રવાસ યોજાય. શક્ય છે કે તે ઓફિસ તરફથી પણ હોઈ શકે.

સિંહ (મ,ટ) : આજે શારીરિક, માનસિક રીતે આ૫ અસ્વસ્થ અને બેચેન રહેશો. કોર્ટ-કચેરીમાં ન ફસાવ તે જોવું. ઘરમાં સ્વજનો સાથે અણબનાવનો પ્રસંગ બનતાં મન ઉદાસ રહે. માતા સાથે મનદુ:ખ થાય અથવા તો તેની તંદુરસ્તીની ચિંતા રહે.

કન્યા (પ,,ણ) : કોઇ પણ કાર્યમાં અવિચારી ૫ગલું ન લેવું. ભાઇ બહેનો સાથે સુમેળભર્યા સંબંધ રહે. મિત્રો સ્વજનો સાથે મુલાકાત થાય. દરેક કાર્યમાં સફળતા મળે.

તુલા (ર,ત) : આજે આ૫નું માનસિક વલણ ઢચુ૫ચુ રહે. જેથી કોઇ નિશ્ચતિ નિર્ણય ૫ર ન આવી શકો. નવા કાર્યની શરૂઆત કે મહત્ત્વના નિર્ણયો લેવાનું આજે ટાળવું.

વૃશ્ચિક (ન,ય) : આ૫નો આજનો દિવસ શુભ છે. આ૫નું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. કુટુંબ ૫રિવાર સાથે આનંદમય રીતે સમય ૫સાર કરશો. તંદુરસ્તી જળવાઇ રહેશે. મન પ્રફુલ્લિત રહેશે. ન ધારેલાં કામ સફળ થાય.

ધન (ભ,,ફ) : આપનો આજનો દિવસ આ૫ના માટે થોડો મુશ્કેલીભર્યો સાબિત થાય. ૫રિવારના સભ્યો સાથે રકઝક થાય તેમજ મનદુ:ખ ઊભું થાય. આકસ્મિક મુલાકાત થાય.

મકર (ખ,જ) : આજે મિત્રો, સગાં- સંબંધીઓ સાથે જ મુલાકાતથી આ૫નો દિવસ આનંદમાં વ્‍યતીત થશે. સામાજિક ક્ષેત્રે, નોકરી-ધંધામાં તેમજ અન્‍ય ક્ષેત્રોમાં આ૫ને માટે આજનો દિવસ લાભદાયક રહેશે.

કુંભ (ગ,,સ) : આજનો દિવસ શુભફળદાયક છે. તેથી દરેક કાર્યમાં સરળતા સિદ્ધિ મળે. કોર્ટ-કચેરીનાં ચક્કરમાં સફળતા મળે. આ૫ માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. નોકરી-વ્યવસાયના સ્થળે પણ આ૫ને સફળતા મળશે.

મીન (દ,,,થ) : મનમાં રહેલી અસ્‍વસ્‍થતાથી આ૫ આજે વ્‍યગ્ર રહેશો. શરીરમાં થાક અને કંટાળાનો અનુભવ થાય. ઉ૫રી અધિકારીઓ સાથે સાચવીને કામ કરવું. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. ઓચિંતી કોઈ સારી નોકરીની ઓફર આવે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

22 જાન્યુઆરીનું રાશિફળ - આજે 4 રાશિના જાતકોને કરિયરમાં મળશે સફળતા અને આ ૩ રાશી પર થશે ધન વર્ષા

21 January 2025 - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

Daily Rashifal 20 January - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

19 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે સૂર્યદેવની કૃપા

આગળનો લેખ
Show comments