rashifal-2026

આજે આ ત્રણ રાશિને મળશે લાભ જાણો તમારો આજનું રાશીફળ - 10/7/2017

Webdunia
સોમવાર, 10 જુલાઈ 2017 (00:57 IST)
મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી રાશિનો ચંદ્રમા આઠમાં ભાવમાં રહેશે.આજે તમે મજાકના મૂડમાં રહેશે.ધ્યાન રાખો કે કોઈ વિવાદ ન થઈ જાય.કામકાજમાં આજે તમારો દિવસ સામાન્ય રેહશે.આજે તમારે સાવધાન રહેવુ પડશે.

વૃષભ: આધિકારીઓ તમારી ખુશીનું કારણ બની શકે છે.તેના પર થોડુ ગહન રીતે વિચારજો.આજે કંઈક એવુ કરવુ પડશે જેનાથી મોટો ફાયદો થાય.આજે ફાયદો થશે પણ થોડી પરેશાની રહેશે.આજનો ચંદ્રમા તમારી રાશિમાં રહેશે.માતા-પિતાનો સહયોગ મળશે.વિચારેલા કામ પુરા થશે. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે.સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન: આજે સવાર સવારમાં કોઈ મોટી મુસિબત આવી પડશે.તમારી રાશિનાં ચંદ્રમાં આજે છઠ્ઠા ભાવમાં રહેશે.નિમ્ન રાશિનો ચંદ્રમા આજે તમને નુકસાન કરાવી શકે છે. તમે બીજાના કામમા દખલ ન આપો તે તમારા માટે સારુ છે. પોતાના કામમાં ધ્યાન આપો.નાના પણ લાભ દાયક યાત્રા થઈ શકે છે.મિત્રો સાથે મુલાકાત થવાના યોગ છે.

કર્ક: આજે બોલાવામાં થોડો સયંમ રાખવો જરૂરી છે.તમારી રાશિનો ચંદ્રમા આજે પાંચમાં સ્થાને રહેશે.તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે.આજે બોસ સાથે નાન-મોટા ઈશ્યુ બાબતે ચર્ચા થશે.સકારાત્મકતા રહેશે. નાન કાર્યોમાં મોટી પ્રશંસા મળી શકે છે. દાવતમાં જવાનો અવસર મળશે.

સિંહ: આજે અજાણતા તમે તમારા કામ બગાડી શકો છો.આજે સિંહ રાશિનો ચંદ્રમા ચોથા ભાવમા રહેશે.આજે તમારા મનમાં સુસ્તીનો ભાવ રહેશે.આજે તમારા મિત્રો બહુ કારગર સાબિત થશે માટે તમે તેઓને નારાજ ન થવા દો. છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી સમસ્યા દૂર થવાની શકયતા છે.

કન્યા: આજે કોઈ વ્યકિત તમને રહસ્યની વાત કહી શકે છે.અધિકારીઓની નારાજગી,ઓફિસમાં ભારે કામ અને જવાબદારીને કારણે તમે પરેશાન રહેશો.આજે લાભ ભાવનો ચદ્રમાં તમને વધારે મેહનત કરાવશે. જો કે ફાયદો પણ મળી શકે છે. જરૂરી કાગળો પર આજે હસ્તાક્ષર થઈ શકે છે.

તૂલા: આજે તમારા બોસ તમને પ્રમોશનનું વચન આપી શકે છે.નવા કામ સોપી શેકે છે.ઉત્તમ આર્થિક લાભ થઈ શકે છે.તમારા કામ સાચા અને લાભદાયક રહેશે. સંતાન પાસેથી સુખ પ્રાપ્ત થઈ શકે છે. જમીનથી લાભ થવાની શકયતા છે. પરિણામ મળવાની આશા નહીવત છે.

વૃશ્ચિક: આજે આ રાશિનો લોકો જે ઈચ્છે છે તે આસાનીથી મેળવી શકે છે.આજે તમારો ભાગ્યનો સ્વામી લગ્નમાં રહેશે.આજે તમારી રાશિનો ચંદ્રમા તમારા સ્થાનમાં જ રહેશે.મિત્રો સાથેની મુલાકાત તમને સફળતા અપાવી શકે છે.આજે પ્રણય સંબંધમાં સફળતા મળવાના યોગ છે.આજનો દિવસ તામારા માટે સારો છો.

ધન: આજે કોઈ વાત છેલ્લે ત્યા આવીને અટકી રહેશે જ્યાથી શરુ થઈ હતી.આજે તમારો ચંદ્રમા આઠમા ભાવમાં રહેશે.તમારી નોકરીમાં આજે તણાવ રહેશે.તમે ષડયંત્રથી આજે બચજો.આજે ભાવુક ન થાઓ.જીવનસાથીનો અસહયાગ આજે તમારા માટે તણાવ ઉભો કરશે.અધિકારીઓનુ સમર્થન મળશે.

મકર: પરિવાર કે વિશેષ કરીને તમારા સાથી સાથે જોડાયેલ કોઈ બાબત તમને ફાયદા અપાવશે.જે કામ આજ પહેલાં તમે ટાળ્યું હતું તે આજે નવેસરથી શરૂ કરવુ પડી શકે છે. જુના કામ પતાવવા પડી શકે છે.તમારી યોગ્યતાને માન મળશે.તમારી યોજના પૂર્ણ રીતે સફળ થઈ શકે છે.સંતાન પાસેથી શુભ સમાચાર મળશે.

કુંભ: વેપાર સાથે જોડાયેલા કોઈ સમાચારની રાહ જોવી પડશે. તમને જેની પર વિશ્વાસ છે તે તમારા ધારેલા કામમાં સફળતા અપાવી શકે છે.આજે તમે આત્મવિશ્વાસ અનુભવશો. નોકરીમાં પ્રમોશન મળવાની શકયતા છે.આજનો દિવસ વેપાર અને સંબંધો માટે સારો છે.પૈસાને લગતા કામ સવારમાં જ પતાવી લો.આજે કોઈ મિત્ર પાસેથી મદદ લો.આજે તમે સાથીની ઈચ્છા પ્રમાણે ચાલશો.ધનની પ્રાપ્તિ થશે.

મીન: તમારી તાકાત આજે તમારી સાથે રહેશે.બોલવામાં સંયમ રાખવો જરૂરી છે.તમારી કમજોરી તમારી ચંચળતામાં છે.આજનો ચંદ્રમા ભાગ્યભાવમાં રહેશે. ઓફિસમાં તમે એકટિવ રહેશો. લાંબા સમયથી ચાલી આવતી તમારી સમસ્યા દુર થઈ જશે. સાંજે પરિવાર સાથે બહાર જવાની તક મળશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

નવા વર્ષ પર ભક્તોએ શિરડીમાં દાનમાં બનાવ્યો રેકોર્ડ, 8 દિવસમાં 23.29 કરોડ રૂપિયાનું દાન મળ્યું

ઈન્દોર પછી ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીનો કહેર, સાત દિવસમાં 67 લોકો પડ્યો બીમાર, ખુલાસાથી મચ્યો હડકંપ

ન્યુઝીલેંડ વિરુદ્ધ ભારતીય વનડે ટીમની જાહેરાત, ગિલ કપ્તાન, શ્રેયસ અને સિરાજનુ કમબેક, બુમરાહ-હાર્દિકને રેસ્ટ, પહેલી મેચ 11 જાન્યુઆરીએ

US Strikes Venezuela: ટ્રમ્પની વેનેઝુએલાના સૌથી મોટા ખજાના પર નજર કે ડ્રગ્સ વિરુદ્ધ લડાઈ, અમેરિકાએ કેમ કર્યો હુમલો ?

હાર્દિક પંડ્યાએ લિસ્ટ એ મા કમબેક સાથે સદી ફટકારી, 68 બોલમાં સદી, કરિયરમાં પહેલીવાર કરી આ કમાલ

આગળનો લેખ
Show comments