rashifal-2026

દૈનિક રશિફળ- જાણો આજનું રાશિફળ 23/09/2017

Webdunia
શનિવાર, 23 સપ્ટેમ્બર 2017 (05:39 IST)
મેષ :- (અ.લ.ઇ) સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે. ગુમાવેલ ધન પાછુ મળશે. ખેતીમા આવક વધશે. નોકરીમા સારા અધીકાર મળશે.

વૃષભ :- (બ.વ.ઉ) ધ્યેયપ્રાપ્તિમા સફળતા મળશે. સરકારી કામમા અનુકુળતા રહેશે. ભૌતિક સુખ સુવિધામા વૃધ્ધી થશે. વ્યવસાયમા ઉત્તમ ધનલાભ થશે.

મિથુન :- (ક.છ.ઘ) ગુપ્તશત્રુઓથી સાવધાની રાખવી. કામમા મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમા મધ્યમ ફળ મળશે.

કર્ક :- (ડ.હ) માનસિક તનાવ જણાશે. પાચન સબંધી તકલીફ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે. ધનસબંધી ચિંતા રહેશે.

સિંહ :- (મ.ટ) પારિવારીક સબંધોમા લાભ થશે. સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. આર્થિક સુખ સારુ મળશે. કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા :- (પ.ઠ.ણ) વિકાશના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. પ્રગતિ ઉત્તમ જણાશે.

તુલા :- (ર.ત) કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. સંપતિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ દેવડમાં મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક :- (ન.ય) અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે. કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે.

ધન :- (ભ.ધ.ફ.ઢ) રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજીક માન પ્રતિષ્ઠા વધશે.

મકર :- (ખ.જ) ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરીમાં થેડી પરેશાની જણાશે. ધંધાકિય બાબતોમા મધ્યમ ફળ મળશે.

કુંભ :- (ગ.શ.ષ.સ) દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આપની ભાવનાઓના કદર થશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. ધંધામા સુધારો જોવા મળશે.

મીન :- (દ.ચ.ઝ.થ) સાવચેતીથી કામ કરવુ. અચાનક ખર્ચથી પરેશાની વધશે. આંખ સબંધી તકલીફ રહેવા સંભાવના છે. નોકરીમા થોડી પરેશાની જણાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સર્પદંશથી થતા મૃત્યુ હવે ઘટશે: ગુજરાત સરકારની ખાસ યોજના, ધરમપુરમાં તૈયાર થયું દેશનું અદ્યતન 'સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'

Rajkot Mega Demolition - રાજકોટના જંગલેશ્વરમાં 'મેગા ડિમોલિશન'નો બીજો દિવસ: આજે વધુ 300 મકાનો પર ચાલશે બુલડોઝર

Lucknow Aashiyana murder case - પિતાના ટુકડા કરતો રહ્યો ભાઈ, બહેન ચૂપચાપ જોતી રહી, 'નીલા ડ્રમ'ના રહસ્ય પરથી ઉઠ્યો પડદો

NCERT એ અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો, સામાજિક વિજ્ઞાનમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પર પ્રકરણનો સમાવેશ કર્યો

રાજસ્થાનમાં ખાનગી બસ સંચાલકો અનિશ્ચિત હડતાળ પર છે

આગળનો લેખ
Show comments