rashifal-2026

વાર્ષિક રાશિફળ 2015 - જાણો કેવુ રહેશે ધન રાશિના લોકો માટે નવુ વર્ષ 2015

Webdunia
બુધવાર, 31 ડિસેમ્બર 2014 (12:20 IST)
ધન  રાશિફળ 2015: પારિવારિક ભવિષ્યફળ 
 
પારિવારિક બાબતોમાં આ વર્ષ મિશ્રિત ફળદાયી રહેશે. કુંડળીના બીજા ભાવમાં શનિની નજરે રહેશે ,જયારે ચોથા ભાવમાં કેતુ સ્થિત છે.ધન રાશિફળ 2015  તમને સચેત કરે છે આવી સ્થિતિમાં તમને પારિવારિક બાબતોમાં  સમજદારીથી કામ લેવું પડશે. આમ તો વર્ષના પહેલા ભાગમાં બૃહસ્પતિની નજરે બીજા અને  ચોથા  ભાવમાં રહેશે પણ બૃહસ્પતિ પોતે આઠમા ભાવમાં હોવાથી   પરિસ્થિતિઓ પર નિયંત્રણ મેળવાની કોશિશ ન કરવી. વર્ષના પહેલા  ભાગમાં પરિવારના કોઈ સભ્યને લઈને  મનમાં ચિંતા રહી શકે છે.  નાની-નાની વાતો પર ઝગડા અને વિવાદ કરવાથી બચવું. પણ ધન ભવિષ્યફળ 2015 કહે છે કે બીજા ભાગમાં  પરિવારમાં કોઈ માંગલિક  કાર્ય થવાના યોગ બનશે. પરિવારનો  વિરોધ દૂર થશે. 
 
ધનુ રાશિફળ 2015: સ્વાસ્થય ભવિષ્યફળ  
વર્ષની શરૂઆત સ્વાસ્થયના હિસાબે ઓછી સારી છે. આ અમયે તમારી રાશિનો સ્વામી બૃહસ્પતિ આઠમા ભાવે રહેશે. આથી સ્વાસ્થ્યની સાથે વાહન ચલાવતા સમ્યે  પણ સાવધાની રાખવી . ધનુ રાશિફળ 2015ના હિસાબે શકય  હોય કે તમે આવુ લાગશે કે તમારી શારીરિક ઉઅર્જા ઓછી થઈ રહી છે. થોડી પેટની તકલીફ પણ  પરેશાન કરી શકે છે પણ વગર કારણની યાત્રાઓને ટાળવું યોગ્ય રહેશે. 
ધનુ રાશિફળ 2015-પ્રેમ અને લગ્ન ભવિષ્યફળ  
ધનુ 2015 રાશિફળની નજરે પ્રેમ પ્રસંગો માટે  આ વર્ષનો પહેલો ભાગ વધારે અનૂકૂળ નથી . કોઈ પણ બાબતે કોઈ જિદ ન કરવી કારણ કે તમારી જિદ  સંબંધોમાં દરારનો કારણ બની શકે છે. તમારા પ્રેમ પાત્રની પ્રતિષ્ઠાનો  ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે. આ સમયે પ્રેમ-પ્રસંગો બાબતે સાવધાનીથી કામ લેવવાની  જરૂર છે.પણ વર્ષના બીજા ભાગમાં તમને અનૂકૂળ ફળ મળશે. પ્રેમમાં ગહનતા આવશે. ધનુ રાશિફળ 2015 મુજબ પરેણેલા લોકો માટે  સમય પ્રેમ વધારવા  વાળા છે.   જેની ઉમરં લગ્નની થઈ ગયેલ છે તેની લગ્ન કે સગાઈની શકયતા મજબૂત થશે. 


ધનુ રાશિફળ 2015-કાર્યક્ષેત્ર ભવિષ્યફળ
વર્ષના શરૂઆતી દિવસોમાં બૃહસ્પતિના ગોચર અનૂકૂળ ન હોવાને કારણે કાર્યો માટે તમને બહુ મેહનત કરવી પડી શકે છે. પણ દશમમાં સ્થિત રાહુ મોટા-મોટા  પ્રપોજલ અપાવવ મદદ કરી શકે છે. પણ ધ્યાનથી આ જોવું  પડશે કે કયોં પ્રપોજલ યોગ્ય છે. એટલે કે ત્વરિતતામાં કોઈ પ્રપોજલ સ્વીકારક કરવા નહી કે  ભાવનાઓમાં વહીને કોઈ જાન જવાઈન ન કરવી. ધનુ ભવિષ્યફળ 2015 મુજબ જે પણ કરો વિચારીને કરો. પણ વર્ષના બીજા  ભાગમાં તમે નવા વ્યાપાર શરૂ  કરી શકો છો.વ્યાપારમાં લાભના યોગ બનશે. પણ તમને ઘણા કાર્યો સાથે હાથમાં લેવાથી બચવું પડશે. 
 
ધનુ રાશિફળ 2015 - આર્થિક ભવિષ્યફળ 
ધનુ રાશિફળ 2015 જણાવે છે જે આર્થિક બાબતો માટે આ વર્ષ ખૂબ સારો નહી કહેવાય .કારણ કે ધનનો કારક ગ્રહ વર્ષના પહેલા ભાગમાં આઠમા ભાવમાં રહેશે.  આથી આવકમા&ં નિરંતરતા નહી બની શકે. પણ એકદમ  વચ્ચે-વચ્ચે ધનાર્જન થતા રહેશે. જે તમારા આર્થિક વિષમતાથી બચાવશે. વર્ષના બીજા ભાગમાં  આર્થિક સ્થિતિમાં થોડા સુધાર થશે. પણ ધન સ્થાન પર શનિની નજરના કારણે આ વર્ષ તમે વધારે સંચય નહી કરી શકશો. આ  વઋષ ક્યાં પર નિવેશ કરતાં પહેલાં  સારી રીતે વિચારી લેશો.  
 
 
ધનુ રાશિફળ 2015 - શૈક્ષિક  ભવિષ્યફળ 
ધનુ ભવિષ્યફળ 2015ની નજરે વિદ્યાર્થિઓ માટે આ વર્ષ સામાન્યત: અનૂકૂળ રહેશે. વર્ષના પહેલા ભાગમાં થોડી મુશેક્લીઓ રહી શકે છે અથવા કોઈ સફળતા  માટે અપેક્ષાકૃત વધારે પ્રયાસ કરવા પડી શકે છે. શોધકાર્યમાં  લાગેલા વિદ્યાર્થીઓ માટે સમય અનૂકૂળ રહેશે. વર્ષના બીજા ભાગમાં શિક્ષાના સ્તરે સુધાર આવશે.  દૂર દેશમાં જઈને ભણતર કરતા માટે પણ સમય શુભ રહેશે. 
 
ધનુ 2015 રાશિફળ -  ઉપાય
ચરિત્રને ઉત્તમ બનાવી રાખી સંયમિત ખાન-પાન કરો. 
ઘી ,બટાકા અને કપૂર મંદિરમાં દાન કરો. 
તો આશા છેકે આ ધનુ 2015 રાશિફળથી તમે જરૂર લાભાવંતિત થશો. વર્ષ 2015 તમારા જીવનમાં ખૂબ ખુશિયા લાવશે.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

Show comments