Biodata Maker

લીલા રંગથી થાય છે તમારા જીવનની ઘણી સમસ્યાઓના અંત આવો જાણે કેવી રીતે

Webdunia
શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (13:21 IST)
લીલા રંગથી થાય છે તમારા જીવનની ઘણી સમસ્યાઓના અંત આવો જાણે કેવી રીતે 
 
બુધ એટલે કે બુદ્ધિના ગ્રહ જે તમારા મન પર નિયંત્રણ રાખે છે. એના લીલો રંગ  હોય છે. એટલે કે એના લીલા રંગના વર્ચસ્વ સ્થાપિત રહે છે. બુધને  લીલા રંગની વસ્તુઓ પ્રિય હોય છે. જો ઉતર દિશામાં લીલા રંગના પોપટના ચિત્ર લગાવે તો બુધ ગ્રહની અસીમ કૃપા મળે છે અને વાસ્તુ દોષ પણ દૂર કરે છે. 
 
* ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં તુલસીના છોડ એટલે કે સાક્ષાત નારાયણ અને લક્ષ્મીજીના ઘરમાં નિવાસ બનાવું છે. ઘરમાં તુલસીના બે-ચાર છોડ લગાવી શકાય છે કારણ કે જે છોડની પૂજા કરે છે એને તોડ્વું નહી જોઈએ. જો યાદશક્તિ નબળી છે તો , દરરોજ તુલસીના 5 પાન ખાવો. રવિવારે મૂકીને બીજા દિવસે નિયમિત તુલસીમાં જળ આપવાથી બુધની દિશામાં સુધાર થાય છે. 
 
*લીલા રંગની બંગડિઓ કિન્નરોને ઉપહારમાં આપો. આથી આયુષ્ય લાંબા થાય છે . એના દિલની દુઆઓ ક્યારે પણ ખાલી નથી જતી. 
 
* બુધવારે ગણપતિના મંદિરમાં મગના લાડુ ચઢાવો અને બાળકોના હાથથી વહેંચાવો. દરેક વિદ્યાર્થીઓને આ ઉપાય કરવો જોઈએ. સ્મરણશક્તિ તેજ થાય છે . અને આજીવિકાની પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી નથી આવતી. 
 
* ઘરમાં ફાટેલી ધાર્મિક પુસ્તકો , ગ્રંથ , ચોપડીઓ નહી રાખવી જોઈ. બુધ અશુભ પ્રભાવ આપે છે. 
 
* કાંટા વાળા છોડ ઘરમાં નહી રાખવા જોઈએ જેમ કે કેકટસ. ઘરમાં નકારાત્મક ઉર્જાના સંચાર થાય છે. સાથે અશાંતિના વાતાવરણ બને છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Ahmedabad News - બિલાડી સાથે આવી ક્રૂરતા, કોથળામાં ભરીને જમીન પર પછાડી પછી પત્થરથી કચડીને મારી નાખી

Gold Silver Rate Today- સોનાએ 1.38 લાખ રૂપિયાનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો, જાણો આ જંગી ઉછાળા પાછળનું સાચું કારણ

અરવલ્લીના 100 મીટર ફોર્મૂલા પર સુપ્રીમ કોર્ટની મોહર સુધી, શુ અરવલ્લી સુરક્ષિત છે ? સમજો આખો મામલો

બેકી લિંચનું WWE માં વાપસી નિષ્ફળ ગઈ, 28 વર્ષીય વર્તમાન ચેમ્પિયને ટેપઆઉટ કરી હાલત બગાડી નાખી

GIFT City New Liquor Rules: ગુજરાતમાં દારૂબંદી વચ્ચે મોટી ઢીલ, ગિફ્ટ સિટીમાં હવે પરમિટ વગર મળશે દારૂ, બદલી ગયા બધા નિયમો

Show comments