Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૂલાંક જણાવશે , કયું કરિયર છે તમારા માટે સારું

Webdunia
બુધવાર, 10 જૂન 2015 (16:47 IST)
પરીક્ષા ખત્મ થઈ ગયા છેને પરિણામ પણ આવી ચૂક્યા છે. હવે નવા કોલેજોમાં દાખલથી પહેલા મગજમાં ખૂબ પરેશાન કરી રહી છે કે કોઈ કોર્સમાં દાખલા લો અને કોલેજથા નિકળીને કયું કરિયર ચૂંટી લો. શું કરું , શું ના કરવું.  અંક શાસ્ત્ર મુજબ દરેક તારીખે કોઈ ના કોઈ ગ્રહના દ્વારા નિયંત્રિત ગણાય છે. અને હમેશા એના સ્પ્ષ્ટ ભાવ એના અંકના લોકો પર જોવાય પણ છે. આધ્યાત્મિક અને જ્યોતિષીય જણાવી રહ્યા છે કે મૂલાંક મુજબ કયું કરિયરમાં જવું સારું છે. 
 


મૂલાંક 2ના લોકો ચંદ્રમાથી નિયંત્રિત થવાના કારણે ભાવનાત્મક વિષયો , મનને વાંચતા ક્ષેત્રો  , અભિનય ગીત સંગીતમાં વધારે સફળ ગણાય છે. પણ આ તકલનીકી વિષયો , વૈજ્ઞાનિક પેંચી અને ગણિતથી સંબંધિત વિષયોમાં સમાન્ય જ રહી જાય છે. આવું નહી છે કે આ લોકો વિજ્ઞાન અને ગણિતમાં આગળ નહી વધી શકતા , પણ આ ક્ષેત્રોમાં શીર્ષ પ્ર પહુંચતા ઘણા સમય અને વધારે શ્રમ ખર્ચ કરવું પડે છે. અભિનયમાં કરિયર  માટે કહીએ તો ઘણા અંક ઉપયુક્ત છે. પણ મૂલાંક 2 અને 7 વાળા ને એમાં વિશેષ સ્થાન મળે છે. હવે અહીં મુલાંક 2 એક સમ સંખ્યા છે અને 7 વિષમ છે. મૂલાંક 2 અને 7 અભિનય સાથે ગીત , લેખન મોડલિંગના ક્ષેત્રોમાં પણ સરળતાથી આગળ વધી જાય છે. 
મૂલાંક 3ના લોકો  વિદ્યા , અધ્યયન ,અધ્યાપન , કૂટનીતિ રજનીતિ ભૌતિક શાસ્ત્ર વગેરે વિષયોમાં પ્રવીણ હોય છે. આ ક્ષેત્રોમાં કરિયરના ચુનાવ્વ એને સફળ બનાવે શકે છે. મૂલાંક 3, 5ના લોકો કનૂની બબાતોના જાણકાર હોઈ શકે છે. આ ખૂબ સારા વકીલ કે કાનૂની બાબતોના વિશેષજ્ઞ અને સલાહકાર હોઈ શકે છે. 



4 અને 8 ના અંક વિચારશીલતા માટે જાણી જાય છે. એની વૈચારિક ક્ષમતા ગજબની હોય છે. એના સ્ટ્ર્ટિજી મેકર એટલેક રણનીતિકારના રૂપમાં ઓઅળખ મળી શકે છે. આ લોકો ગુપ્ત નૈત્રત્વ આપવામાં કુશળ હોય છે. રાજનૈતિક પ્રબંધક અને રન નીતિકાર , મીડિયા મેનેજર  , એડવર્ટાઈજિગ ગુરૂ , ઉપદેશક માર્ગદર્શન ટીવી એંકર , રેડિયો જોકી આર્ટ ડાયરેક્ટર ક્ષેત્રોમાં સરળતાથી સફળ થઈ શકે છે. 



મૂલાંક 6 વાલા સ્પોર્ટસ , આર્ટસ , ડ્રામા બિજનેસ , ઈંટીરિયર ડિજાઈનિંગ , વેબ ડિજાઈનિંગ અને જ્વેલરી ડિજાઈનિંગની ફીલ્ડમાં સારા પ્રદર્શન કરવાનમાં પૂર્ણ સફળ હોય છે. 
 


મૂલાંક 7 - એને કલાના અંક ગણાય છે. એને તકનીકી જ્ઞાનમાં હમેશા ખૂબ રૂચિ હોય છે. આ સૌંદર્ય પ્રિય અબે એશ્વર્યની ચાહ રાખતા વાળા અંક છે. ગ્લેમરસ અને ગેલ્મરસ ડિજાઈનિંગ માટે આ ખૂબ મહ્ત્વપૂર્ણ છે. પણ આ સંખ્યા તમારા નિઋનય ન લેવાની ., મોઢેથી નિર્ણય લેવા કે નિઋનાયક સ્થિતિથી બચવાના પ્રયાસ કરવા માટે ગણાય છે. 
 
ત્યાં જ મૂલાંક 9 અને 1 પ્રશાસનિક કાર્યોમાં દક્ષ હોય છે. મૂલાંક 9 વાળા પ્રશાસનિક નએ સૈન્ય કુશળતા માટે વિશિષ્ટ રૂપથી ઓળખાય છે. ત્યાં જ મૂલાંક 3 વાલા લોકો એમની વિષિષ્ટ તકનીકી ક્ષમતાની સાથે વિજ્ઞાન અને શલ્ય ક્રિયા માટે ઉપયુક્ત છે.  
 

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

Show comments