Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુભ પ્રસંગ માટે ૧૧-૧૨-૧૩ની મેજિક ફિગર

Webdunia
P.R
લગ્ન કરવા ઉત્સુ ક યુવકો - યુવતીઓને આ વર્ષે લગ્ન કરવા ૮૭ જેટલાં મુરતનો લાભ મળવાનો છે.

ગયા વર્ષે એપ્રિલ-મે મહિના દરમિયાન ગુરૂ અને શુક્રનો અસ્તર થવાથી લગ્નનાં બહુ જૂજ મુરત હતા એટલે લગ્નોત્સુ્ક યુવકો - યુવતીઓને એ થોડા મુરતમાંથી જ ચોઇસ કરવા મળી હતી. આ વર્ષે ૮૭ મુરત આવતાં હોવાથી તેઓ તેમની સગવડ પ્રમાણે મુરત પસંદ કરી શકશે.

તુલસી વિવાહ, કાર્તિકી એકાદશી પછી લગ્નની સીઝન શરૂ થતી હોય છે. ૧૪ જુલાઇ સુધી આ વર્ષે લગ્નનાં મુરત છે. એમ છતાં ઘણાં યુવકો - યુવતીઓ તેમની જિંદગીના આ નવા આધ્યાુયની શરૂઆત ૧૧ ડિસેમ્બતરે કરવા માગે છે. ૧૧-૧૨-૧૩ના મેજિક ફિગરને લાઇફમાં વણી લેવા તેઓ ઉત્સુંક છે. જોકે ૧૧ ડિસેમ્બ ર સામાન્યો દિવસ છે અને એ દિવસે લગ્નનું મુરત નથી છતાં અનેક યુગલોએ આ દિવસે લગ્ન કરવા હોલ બુક કરાવી લીધો છે.

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Solar Eclipse 2025: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ રાશિઓના લોકોની વધારશે મુશ્કેલી, જાણો તમારી રાશિ પર શું થશે અસર ?

Surya Grahan 2025: શનિના નક્ષત્રમા લાગશે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ, જાણો દેશ દુનિયા પર શુ થશે અસર

28 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે લક્ષ્મીજીની કૃપા

પિશાચ યોગ: આવનારા 50 દિવસ અતિભારે

27 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે સાઈ બાબાની કૃપા

Show comments