Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાખો યુગલ માંગી રહ્યા છે 11-12-13ના દિવસનું લગ્ન મુહુર્ત

લગ્ન મુહુર્ત
Webdunia
P.R
11 /12/13 તારીખનુ મુહુર્ત જોઈને દુનિયાભરમાંથી લાખો જોડીઓ વિવાહના બંધનમાં આ દિવસે બંધાવા ઉત્સુક છે. આ એક ખાસ તારીખ મનાય છે. તેને કારણે અનેક જોડીઓ આ દિવસે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. ફક્ત અમેરિકામાં જ આ દિવસે 2,265 જોડીઓએ લગ્ન કરવા માટે નામ નોંધાવ્યા છે.

11 /12/13 અદ્દભૂત તારીખનુ મુહુર્ત મળી રહે એ માટે અનેક મહિનાઓથી તૈયારી ચાલી રહી છે. શાસ્ત્રોમુજબ એક સિકવલમાં આવનારા અંક હોવાની તારીખ કે સમાન અંકવાળી તારીખ સૌભાગ્ય આપનારી હોય છે. 11/12/13 આવો યોગ કાયમ આવતો નથી. જેનો આ દિવસે જન્મ થયો છે, એવા બાળકો પણ ભાગ્યવાન કહેવાય છે. ન્યૂયોર્ક ડેલી ન્યૂઝના અહેવાલ મુજબ 2012માં આ રીતે થયેલા લગ્નને 722 ટકા નફો થયો છે. અંકજ્યોતિષ મુજબ આવી તારીખો સૌભાગ્ય આપનારી હોવા છતા જ્યોતિષશાસ્ત્રમાં આવી તારીખો માટે કોઈ ધારણા જોડાયેલી નથી.

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

29 માર્ચનું રાશિફળ - આજે સૂર્ય ગ્રહણનાં દિવસે આ રાશીઓએ તબિયતનું ધ્યાન રાખવું

Solar Eclipse 2025: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ રાશિઓના લોકોની વધારશે મુશ્કેલી, જાણો તમારી રાશિ પર શું થશે અસર ?

Surya Grahan 2025: શનિના નક્ષત્રમા લાગશે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ, જાણો દેશ દુનિયા પર શુ થશે અસર

28 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે લક્ષ્મીજીની કૃપા

પિશાચ યોગ: આવનારા 50 દિવસ અતિભારે

Show comments