Biodata Maker

લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો ? તો આટલુ જરૂર કરો

વેબ દુનિયા
W.D
રૂપિયા પૈસા દરેકને જોઈતા હોય છે. પૈસા એવી વસ્તુ છે કે તેની જરૂરિયાત ક્યારેય પુરી થતી નથી, પરંતુ એવુ થાય છે. દરેક વ્યક્તિ લક્ષ્મી એટલે કે ધન મેળવવા માટે અથાગ પરિશ્રમ કરતો હોય છે, પરંતુ ઘણીવાર એવુ લાગે છે કે આટલો પૈસો આવે છે છતા ઘરમાં ટકતો કેમ નથી. તો ઘણીવાર મહેનત પ્રમાણે પૈસા મળતા નથી. લક્ષ્મી તો બધાને જ ખુશ કરે છે પણ આપણે તેને ટકાવી શકતા નથી. આ લક્ષ્મીને ટકાવી રાખવી ઘણી અઘરી છે. તમે ધનપ્રાપ્તિ માટેના બધા જ ઉપાય અજમાવી લીધા હોયઅને નિરાશ થયા હો તો વાસ્તુના થોડા નિયમોને અનુસરો. વાસ્તુદદોષને દૂર કરીને તમે લક્ષ્મીજીને ને ઘરમાં કાયમી નિવાસ કરાવી શકો છો.

હંમેશાં એ ધ્યાન રાખવું કે, તમારા ઘરના નળ ટપકતા ન હોય. ઘરમાં કોઈ પણ નળ ટપકતા હોય તો તમારે તેને સત્વરે સરખા કરાવી લેવા જોઈએ.

જો તમારો વ્યવસાય હોટેલ કે ભોજન સાથે સંકળાયેલો હોય તો તે જગ્યાનું પ્રવેશદ્વાર મુખ્યદ્વાર દક્ષિણ દિશામાં રાખવું.

જો તમારો વ્યવસાય મનોરંજન કે રમતગમત સાથે સંકળાયેલો હોય તો ત્યાંનું પ્રવેશદ્વાર પશ્ચિમ દિશામાં રાખવું.

અન્ય વ્યવસાયો માટે જો ઉત્તરનું પ્રવેશ દ્વાર હોય તો લક્ષ્મીજીની કૃપા તમારા પર કાયમ વરસતી રહે છે.

ઘરનો કિંમતી સામાન જેમાં રાખતા હો અથવા તો તિજોરી ને કાયમ પશ્ચિમ અથવા તો દક્ષિણની દીવાલે રાખો જેના દરવાજા પૂર્વ કે ઉત્તર દિશામાં ખૂલતા હોય.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IND U19 vs PAK U19 Final LIVE Score, Asia Cup 2025: પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી, અહેમદ હુસૈન આઉટ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબારમાં 3 બાળકો સહિત 11 લોકોના મોત

પ્રિયંકા ગાંધીએ એવું શું કહ્યું જેનાથી પીએમ મોદી ખડખડાટ હસવા લાગ્યા? સ્પીકરની ચા પાર્ટીમાં શું થયું તે જાણો.

ગુજરાતમાં SIR ડેટા જાહેર, 7.3 મિલિયન મતદારોના નામ દૂર કરવામાં આવ્યા. જાણો જો વિસંગતતાઓ જોવા મળે તો શું કરવું.

ઉત્તર પ્રદેશમાં વહેલી સવારે એન્કાઉન્ટર: 50,000 રૂપિયાનું ઈનામ ધરાવતો લૂંટારુ આઝાદ ઠાર

Show comments