rashifal-2026

આપ જાણો છો મેષ રાશિના વ્યક્તિઓનો સ્વભાવ કેવો હોય છે ?

Webdunia
P.R
તમારી પાસે ખૂબ જ ધીરજ, કાર્યતત્પરતા છે. તમારો સ્વભાવ ઉગ્ર છે, તમને જલ્દી ગુસ્સો આવે છે. તમે સમજ્યા વિચાર્યા વગર કંઈ પણ કાર્ય કરો છો. તમને તમારી ક્ષમતા 'હું પણ કંઈક છુ' એવુ બતાડવુ ગમે છે. હમ ભી કિસી સે કમ નહી. સામેની વ્યક્તિ જે પણ કંઈ બોલે તેનો જવાબ તમે તડ અને ફડ તેના મોઢા પર જ આપી દો છો. તમારો આ સ્વભાવ તમને પણ ગમતો નથી એનો તમને મનોમન અફસોસ પણ છે. તમે જે પણ કંઈક બોલો છો તે એકદમ સ્પષ્ટ જ બોલો છો.

તમે ખૂબ જ ઉત્સાહી છો. તમારી અંદર જોશ છે. મતલબ લાત મારો ત્યા પાણી કાઢી શકો એવુ કહેવાની તાકત છે. આ ઉપરાંત જગ જીતવાની જીદ, મહત્વાકાંક્ષા પણ તમારી અંદર છે. પ્રયત્ન કરવો એ શબ્દ પર તમે વિશ્વાસ કરો છો. કોઈપણ પરિસ્થિતિમાં તમે ગભરાયા વગર તેમાંથી બહાર આવવાનો માર્ગ શોધો છો. પરિસ્થિતિ કેટલી પણ વિકટ કેમ ન હોય તમે ક્યારેય હિમંત હારતા નથી. તમે પ્રેમ બાબતે પણ એટલા જ અગ્રેસર છો.

બળદના શિંગડા પર હાથ લગાવ્યો તો ક્રોધ અન તેના પીઠ પર હાથ ફેરવ્યો તો પ્રેમ, મતલબ પ્રેમ આપવો અને લેવો એમા તમે વિશ્વાસ કરો છો. આ સ્વભાવ પ્રમાણે તમે સાથીને પ્રેમ કરો છો પણ તમે તમારા સાથીને સમજી શકતા નથી. હા તમે તમારા સાથીની કાળજી જરૂર કરો છો. ટૂંકમાં તમે એક વિશ્વાસપાત્ર પ્રેમી છો.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભૂકંપથી અફઘાનિસ્તાન હચમચી ગયું, કાબુલમાં ઘરો ધરાશાયી થયા

ઠાણેમાં ગઈકાલે રાત્રે એક લગ્ન મંડપમાં ભીષણ આગ લાગી

ઈશાન કિશનની કપ્તાનીમાં ટીમે રચ્યો ઇતિહાસ,પહેલી વાર SMAT ટ્રોફી જીતી

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

શેખ હસીના વિરુદ્ધ હિંસક આંદોલનના નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં ફાટી હિંસા, અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન

Show comments