Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંટરવ્યુ જતા પહેલા...

Webdunia
N.D
શુ આપ ઈંટરવ્યુ આપતી વખતે નર્વસ થઈ જાવ છો ? આ કારણે તમારી નોકરી નથી લાગતી ? તો બિલકુલ ગભરાવ નહી. કારણ કે તમે એકલા જ નથી જેને આવી સમસ્યા આવે છે. મોટાભાગના લોકો ઈંટરવ્યુ આપતી વખતે નર્વસ થઈ જાય છે. જો તમે ઈંટરવ્યુ આપતા પહેલા નીચે લખેલ ઉપાય કરશો તો ઈંટરવ્યુમાં તમે નર્વસ નહી થાવ અને સફળતા પણ મળશે.

ઉપાય

- આ પ્રયોગ શુક્લ પક્ષના પ્રથમ રવિવારથી શરૂ કરો. બાર ગુલાબના ફૂલ લઈને એક સફેદ કપડા પર મુકો.

- હવે એક સફેદ કાગળ પર રોલીથી આ મંત્ર લખો

ૐ ઘૃણીં હ્મીં આદિત્ય શ્રી

- એ મંત્રની ધૂપ-દીપથી પૂજા કરો
- હવે મંત્ર બોલતા જાવ અને એક એક ફૂલ સફેદ રૂમાલથી ઉઠાવીને મંત્ર લખો એ સફેદ કાગળ પર મુકી દો.
- બાર ફૂલોને આ રીતે પૂજા કરો અને કાગળ પર મુકતા જાવ.
- આ પ્રકારનો આ પ્રયોગ બાર દિવસ સુધી કરતા રહો અને ફૂલોને વહેતી નદીમાં પ્રવાહિત કરો.

ટૂંક સમયમાં જ આપને ઈંટરવ્યુમાં સફળતા મળશે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Show comments