Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજના શુભ દિવસે 11.11.11 આપ શુ કરી રહ્યા છો ?

Webdunia
=
W.D
શુક્રવાર તારીખ 11.11.11 ને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હજારો લોકોએ આ દિવસે પ્રસૂતિ, લગ્ન જેવા શુભ કાર્ય માટે હોસ્પિટલ કે અન્ય સ્થળો પર બુકિંગ કરી દીધુ છે. તો જનાબ આપ આજે શુ કરી રહ્યા છો ? કારણ કે બીજીવાર આ તારીખ સો વર્ષ પછી જ આવશે કોઈપણ પ્રકારનું નવુ કામ શરૂ કરવા માટે આને શુભ દિવસ માનવામાં આવી રહ્યો છે. આ અગાઉ આ દિવસ 1911માં આવ્યો હતો અને હવે પછી 2111માં આવશે.

જ્યોતિષ મુજબ 11.11.11નો કુલ યોગ 6 હોય છે જે કોઈપણ પ્રકારના નવા કામ માટે શુભ માનવામાં આવે છે ન્યુમરોલોજીમાં 3,6, અને 9ને શુભ માનવામાં આવે છે. તે રીતે 12.12.12 પણ ખૂબ શુભ છે, કારણે કે તેનો યોગ 9 થાય છે.

કેટલાક જ્યોતિષિઓ મુજબ 11.11.11ના રોજ વિવાહ કરનારા યુગલ બધા પ્રકારના નક્ષત્રોના ખરાબ પ્રભાવથી મુક્ત થઈ જશે, તેઓ કાયમ સમૃદ્ધ રહેશે અને લાંબુ જીવન જીવશે.

આ દિવસ નવી કાર, નવુ મકાન કે નવો વેપાર કે પાર્ટી આપવા માટે શુભ છે

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments