Webdunia - Bharat's app for daily news and videos

Install App

Career in NASA - શું તમે પણ અવકાશયાત્રી બનીને ચંદ્ર પર જવા માંગો છો? તો, આ માટે કયો અભ્યાસ કરવો જોઈએ?

Webdunia
સોમવાર, 21 ઑગસ્ટ 2023 (13:51 IST)
Career in NASA - ચાંદ પર જઈને કે જો તમે અવકાશના રહસ્યોને ઉકેલવામાં રસ ધરાવો છો, તો તમે અવકાશયાત્રી તરીકે કારકિર્દી શરૂ કરી શકો છો. આ માટે એક ખાસ પ્રકારનો અભ્યાસ કરવો પડે છે અને સાથે જ તમારામાં કેટલાક ગુણ હોવા પણ જરૂરી છે. 
 
આ ફીલ્ડમાં જવા માટે કેંડિડેટને મેથ્સા વિષયોની સાથે 12મું પાસ હોવું જરૂરી છે. આ પછી ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરી શકાય છે.તેના માટે એક ખાસ અભ્યાસ કરવો પડે છે અને સાથે જ તમારામાં કેટલાક ગુણો હોવા પણ જરૂરી છે.
 
આ ફીલ્ડમાં એક્સેલ કરવા માટે જરૂરી છે કે ઉમેદવારને સાઈંસા એટલે કે ફિજિક્સ, કેમિસ્ટ્રી, જીયોલોજીનો  સારું જ્ઞાન તેમજ એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને ગણિતનું સારું જ્ઞાન હોવું જોઈએ.
 
કેવી રીતે થાય છે સેલેકશન 
આ કોર્સમાં પ્રવેશા મેળવવા માટે તમને એંટ્રેંસા પરીક્ષા આપવી પડે છે. જેમ કે JEE Mains, JEE Advanced, GATE, IIT JAM જેવી પરીક્ષાઓ આપી શકે છે. આ સંસ્થાન પરા નિભરા કરે છે કે તમારુ સેલ્ક્શના કઈ રીતે થશે. તમે ઈચ્છો તો તમે PG પછી PhD પણ કરી શકો છો. પરીક્ષા પાસ કર્યા પછી, તમે ઘણી જગ્યાએથી કોર્સ કરી શકો છો, જેમાં મુખ્ય છે IIT કાનપુર, મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, IIST તિરુવનંતપુરમ અને અન્ના યુનિવર્સિટી વગેરે.
 
આ ગુણ હોવા જરૂરી છે 
એસ્ટ્રોનોટ ( અવકાશયાત્રી ) બનવા માટે ઉમેદવારનો લચીલો સ્વભાવ હોવુ અને પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય ત્યારે પણ ટકી રહેવાની ક્ષમતા હોવા જેવા ગુણો હોવા જરૂરી છે. સ્પેસ પર જવાથી પહેલા તેને ઓછામાં ઓછા બે વર્ષની ટ્રેનિંગા કરવી પડે છે. તેમાં શીખડાવે છે કે કેડિંડેટ કેવી રીતે ધરતીના વાતાવરણથી જુદા નવા વાતાવરણમા રહી શકે છે. 
 
ઉમેદવારોને નાસાનો એસ્ટ્રોનોટ ફિજિકલા પરીક્ષા પાસા કરવી પડે છે. પસંદ કરતી વખતે વિવિધ અન્ય કુશળતા પણ મદદ કરી શકે છે. જેમ કે સ્કુબા ડાઇવિંગનો અનુભવ, જંગલનો અનુભવ, નેતૃત્વનો અનુભવ અને અન્ય ભાષાઓ (ખાસ કરીને રશિયન ભાષા)નું જ્ઞાન
 
તમને કામ ક્યાં મળે છે અને તમે કેટલી કમાણી કરો છો
તમે કોર્સ પૂર્ણ કર્યા પછી ઈસરો, નાસા અને સ્પેસએક્સ જેવી જગ્યાઓ પર કામ કરી શકો છો. અહીં પસંદગી માટે ફરીથી ઘણા રાઉંડની પરીક્ષાઓ આપવી પડે છે. તે સિવાય તમે ફિજિકલી અને મેંટ્લી પૂર્ણ રીતે ફિટ હોવા પણ ખૂબ જરૂરી છે. 
 
પગાર પોસ્ટ, સંસ્થા અને અનુભવ અનુસાર છે. સામાન્ય રીતે કહીએ તો, ઉમેદવાર શરૂઆતમાં 10 થી 12 લાખ રૂપિયા અને પછીથી 50 થી 60 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકે છે.

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments