Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૈન તીર્થંકરોંના પ્રતીક

24 તીર્થંકરોંનો પરિચય

Webdunia
N.D
જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોંની મૂર્તિયોં પર મળી આવતાં ચિહ્ન, ચૈત્યવૃક્ષ, યક્ષ અને યક્ષિણીની ક્રમવાર સૂચી.

(1) ઋષભનાથ
ચિહ્ન- બૈલ, ચૈત્યવૃક્ષ- ન્યગ્રોધ, યક્ષ- ગોવદનલ, યક્ષિણી- ચક્રેશ્વરી.

(2) અજિતનાથ
ચિહ્ન- ગજ, ચૈત્યવૃક્ષ- સપ્તપર્ણ, યક્ષ- મહાયક્ષ, યક્ષિણી- રોહિણી.

(3) સંભવનાથ
ચિહ્ન- અશ્વ, ચૈત્યવૃક્ષ- શાલ, યક્ષ- ત્રિમુખ, યક્ષિણી- પ્રજ્ઞપ્તિ.

(4) અભિનંદનનાથ
ચિહ્ન- વાંદરો, ચૈત્યવૃક્ષ- સરળ, યક્ષ- યક્ષેશ્વર, યક્ષિણી- વ્રજશ્રૃંખલા.

(5) સુમતિનાથ
ચિહ્ન- ચકવા, ચૈત્યવૃક્ષ- પ્રિયંગુ, યક્ષ- તુમ્બુરવ, યક્ષિણી- વજ્રાંકુશા.

(6) પદ્યપ્રભુ
ચિહ્ન- કમળ, ચૈત્યવૃક્ષ- પ્રિયંગુ, યક્ષ- માતંગ, યક્ષિણી- અપ્રતિ ચક્રેશ્વરી.

(7) સુપાર્શ્વનાથ
ચિહ્ન- નંદ્યાવર્ત, ચૈત્યવૃક્ષ- શિરીષ, યક્ષ- વિજય, યક્ષિણી- પુરુષદત્તા.

(8) ચંદ્રપ્રભુ
ચિહ્ન- અર્દ્ધચંદ્ર, ચૈત્યવૃક્ષ- નાગવૃક્ષ, યક્ષ- અજિત, યક્ષિણી- મનોવેગા.

(9) પુષ્પદંત
ચિહ્ન- મકર, ચૈત્યવૃક્ષ- અક્ષ (બહેડ઼ા), યક્ષ- બ્રહ્મા, યક્ષિણી- કાલી.

(10) શીતલનાથ
ચિહ્ન- સ્વસ્તિક, ચૈત્યવૃક્ષ- ધૂલિ (માલિવૃક્ષ), યક્ષ- બ્રહ્મેશ્વર, યક્ષિણી- જ્વાલામાલિની.

(11) શ્રેયાંસનાથ
ચિહ્ન- ગેંડો, ચૈત્યવૃક્ષ- પલાશ, યક્ષ- કુમાર, યક્ષિણી- મહાકાલી.

(12) વાસુપૂજ્ય
ચિહ્ન- પાડો, ચૈત્યવૃક્ષ- તેંદૂ, યક્ષ- ષણમુખ, યક્ષિણી- ગૌરી.

(13) વિમલનાથ
ચિહ્ન- શૂકર, ચૈત્યવૃક્ષ- પાટલ, યક્ષ- પાતાળ, યક્ષિણી- ગાંધારી.

(14) અનંતનાથ
ચિહ્ન- સેહી, ચૈત્યવૃક્ષ- પીપળો, યક્ષ- કિન્નર, યક્ષિણી- વૈરોટી.

(15) ધર્મનાથ
ચિહ્ન- વજ્ર, ચૈત્યવૃક્ષ- દધિપર્ણ, યક્ષ- કિંપુરુષ, યક્ષિણી- સોલસા.

(16) શાંતિનાથ
ચિહ્ન- હરણ, નંદી, યક્ષ- ગરુઢ઼, યક્ષિણી- અનંતમતી.

(17) કુંથુનાથ
ચિહ્ન- છાગ, ચૈત્યવૃક્ષ- તિલક, યક્ષ- ગંધર્વ, યક્ષિણી- માનસી.

(18) અરહનાથ
ચિહ્ન- તગરકુસુમ (મત્સ્ય), ચૈત્યવૃક્ષ- આમ્ર, યક્ષ- કુબેર, યક્ષિણી- મહામાનસી.

(19) મલ્લિનાથ
ચિહ્ન- કળશ, ચૈત્યવૃક્ષ- કંકેલી (અશોક), યક્ષ- વરુણ, યક્ષિણી- જયા.

(20) મુનિંસુવ્રતનાથ
ચિહ્ન- કૂર્મ, ચૈત્યવૃક્ષ- ચંપક, યક્ષ- ભૃકુટિ, યક્ષિણી- વિજયા.

(21) નમિનાથ
ચિહ્ન- ઉત્પલ, ચૈત્યવૃક્ષ- બકુલ, યક્ષ- ગોમેધ, યક્ષિણી- અપરાજિતા.

(22) નેમિનાથ
ચિહ્ન- શંખ, ચૈત્યવૃક્ષ- મેષશ્રૃંગ, યક્ષ- પાર્શ્વ, યક્ષિણી- બહુરૂપિણી.

(23) પાર્શ્વનાથ
ચિહ્ન- સર્પ, ચૈત્યવૃક્ષ- ધવ, યક્ષ- માતંગ, યક્ષિણી- કુષ્માડી.

(24) મહાવીર
ચિહ્ન- સિંહ, ચૈત્યવૃક્ષ- શાલ, યક્ષ- ગુહ્મક, યક્ષિણી- પદ્મા સિદ્ધાયિની.
વધુ જુઓ..

જરૂર વાંચો

Dumas Tomato bhajiya- ડુમસના ફેમસ ભજીયા

Guru Ghasidas Jayanti 2024- આજે છે ગુરુ ઘાસીદાસ જયંતિ, જાણો સતનામી સમુદાયના પૂર્વજ વિશે

Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર

Curd Face mask - ત્વચા ખરબચડી થઈ ગઈ છે તો આ ફેસ માસ્કથી ચહેરાની ચમક વધારો

Veg Momos Recipe In Gujarati- ઘરે જ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ કરકરા મોમોજ

વધુ જુઓ..

નવીનતમ

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

Christmas 2024: 25 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ ડે, આ છે જાણો તેના પાછળનો ઈતિહાસ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Show comments