Webdunia - Bharat's app for daily news and videos

Install App

YouTube Shorts New Feature: યુટયુબએ ક્રિએટર્સને કર્યા ખુશ, હવે કરી શકશો આ કામ

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (18:00 IST)
YouTube Shorts: ટિકટૉક (TikTok)ની હરીફ યુટ્યુબ શોર્ટ્સ (YouTube Shorts) એ કેટલાક નિયમો લગાવીને ક્રિએટર્સને યુટ્યુબ પ્લેટફોર્મ સાથે અરબો વીડિયોઝ ક્લિપનો ઉપયોગ કરવાની અનુમતિ આપી છે. નવી સુવિદ્યા વર્તમાન રીમિક્સ ટૂલ (Remix Tool)નો એક વિસ્તાર છે. જેને ક્રિએટર્સને અન્ય વીડિયો દ્વારા ઓડિયોને પોતાના યુટ્યુબ શોર્ટ્સ પોસ્ટમાં સૈપલ આપવાની અનુમતિ આપી છે. કંપનીએ એક અપડેટમાં કહ્યુ કે અમારી ઓડિયો લાઈબ્રેરીમાંથી સંગીતમાં મિશ્રણ કરવા માટે અમારા શોર્ટ્સ કંસ્ટ્રકશ ટૂલનો ઉપયોગ કરેને તમારા ખુદના શોર્ટ વીડિયો બનાવો કે પુરા યુટ્યુબ વીડિયો સાથે મૂળ ઑડિયોનો ઉપયોગ કરો. 
 
ટિકટૉક ટુલ સ્ટિચના જેવો છે યુટ્યુબ શોર્ટ્સ ફીચર 
 
યુટ્યુબ શોર્ટ્સ ફીચર લોકપ્રિય ટિકટોક ટૂલ સ્ટિચના સમાન છે. કંપનીએ કહ્યુ, સૈપલ ઓડિયો સાથે તમારા દ્વારા બનાવેલ શોર્ટ્સને સોર્સ પ્રોડ્યુસરના મૂળ વીડિયો માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. યુટ્યુબના મ્યુઝિક પાર્ટનર્સ પાસ્સેથી કોપીરાઈટ સામગ્રીવાળા મ્યુઝિક વીડિયો રીમિક્સ કરવા માટે યોગ્ય નથી. 
 
કંપનીએ આપી આ સલાહ 
 
કંપનીએ આગળ બતાવ્યુ, 'જો તમે એક નાનકડો વીડિયો અપલોડ કરો છો જેને તમે ક્યાક બીજે બનાવ્યો છે તો એ ચેક કરો કે તમારા દ્વારા ઉપયોગ કરવામાં આવેલી કોઈપણ કોપીરાઈટ પ્રોટેક્ટેડ મટેરિયલનો ઉપયોગ કરવાથી તમને કંટેટ આઈડીનો ક્લેમ મળી શકે છે. 
 
1 થી 5 સેકંડની ક્લિપનો કરી શકશો ઉપયોગ 
 
નવુ અપડેટ ક્રિએટર્સને લૉન્ગ ફોર્મ વીડિયોથી 1 થી 5 સેકંડના સેગમેંટને ક્લિપ કરવાની અનુમતિ આપશે. કંપનીએ કહ્યુ, શોર્ટ્સને યુટ્યુબ પર સૈપલિંગ માટે ઓટોમેટિકલી પસંદ કરવામાં આવે છે અને તમે તેને ઓપ્ટ આઉટ નથી કરી શકતા. તમારી ચેનલ પર વર્તમાન લાંબા પ્રારૂપવાળા વીડિયો માટે તમે ટ્યુટ્યુબ સ્ટુડિયોમા ઓડિયો સૈપલિંગને સીમિત કરી શકો છો.   સ્ટ્રીમિંગ પ્લેટફોર્મએ એવુ પણ કહ્યુ કે યુટ્યુબ શોર્સ હવે વેબ અને ટૈબલેટના માધ્યમથી ઉપલબ્ધ છે. 
 

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments